________________
૧૨
વણ નામતો પછી પડશે પરંતુ અત્યારથી આપણે તેનું નામ રાવણ આપી તેના સંબંધી આગળ વાત ચલાવીશું,
એક વખત રાવણ મેઘરવ પર્વત પર કડા કરવા ગયે. ત્યાં ક્ષીર સાગરમાં સ્નાન કરતી છહજાર ખેચર કન્યાઓ રાવણને જોઈ અનુરાગી બની અને પિતાના પતિ થવા આજીજી કરી તેમાં પદમાવતી, મનેવેગ, અકલતા અને વિદ્યુતભા મુખ્ય હતી તે સને રાવણ ગાંધર્વ વિધિથી પર કન્યાના રક્ષકોએ તેના પિતાને કહ્યું કે “તમારી પુત્રીઓને કેઈ હરી જાય છે.” આ સાંભળી કન્યાઓના પિતાની સાથે અમર સુંદર નામે વિદ્યાધરેંદ્ર લડવા આ. કન્યાઓએ રાવણને કહ્યું કે “વિમાન જલ્દી ચલાવે અમર સુંદરને જીત મુશ્કેલ પડશે રાવણે કહ્યું કે તમે નિર્ભય રહે. હું બધાની ખબર લઉં છે એમ કહી પ્રસ્થાપના અહેવ ડે બધાને માહિત કરી નાગ પાવાથી બાંધી લીધા. કન્યાઓએ પિતૃ ભિક્ષા માગતાં સર્વને છેડી મુક્યા પછી રાવણ બધી સ્ત્રીઓને લઈ સ્વયંભ નગરમાં આ .
કુંભકર્ણ તડિન્માળ નામે કન્યા પર. વિભીષણ પંકજ શ્રી નામે કન્યા પરણ્ય. મંદદરીએ અનુક્રમે બે પુત્રોને જન્મ આપ્યું મેટાનું નામ ઇંદ્રજીત અને નાનાનું નામ મેઘવાહન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org