________________
૧ર૦
અને કુંભીપાં નાખી અત્યંત દુઃખ દેવા લાગે ત્યારે તે દ્ર તેમને પરમાધામીજી છેડાવી કહ્યું કે હે શ બુકને રાવણ? તમે આનું પરિણામ જોયા છતાં હજુ શા સારૂ પૂર્વિવરને છેડતા નથી એમ કહી રામ કેવળીએ કહેલા આગામી ભવના પિતાની સાથેના સંબંધે કહી બતાવ્યા લક્ષ્મણ અને રાવણે કહ્યું કે
નિધિ ? તમે બહું સારું કર્યું. તમારા ઉપદેશથી અમે અમારા દુઃખે ભૂલી ગયા છીએ. પણ નરકનું લાંબા કાળનું દુખ કેમ વેડાશે? ત્યારે રીતે કે કરૂણા લાવી કહ્યું કે “તમને હું નરકમાંથી ઉપાડી દેવામાં લઈ જઈશ. એમ કહી ત્રણેને ઉપલ્યા. પણ તેમનાં શરીર પારાની જેમ વિખરાય ગયા, અને ભેગા થઈ ગયા. ફરી ઉપાડયા તો પણ તેમજ થતાં છેવટે તેઓએ કહ્યું કે અમારું દુઃખ અમારે ભોગવવું પડશે.
સીતેન્દ્ર તેમને મૂકીને રામ કેવલી પાસે આવી વંદન કરી નંદીશ્વર તીર્થે ગયા. વળનાં દેવકુફ ક્ષેત્રમાં ભામંડળને પ્રતિબંધ કરી પિતાને વિમાનમાં ગયા. રામકેવળી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચી ભવ્ય ને બે ધ કી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ક્ષે ગયા.
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org