________________
તું મરીને ચોથા દેવલોકે ગયો. પારધી મરીને નરકમાં ગયેત્યાંથી નીકળીને વાનર થયે હતે. મુનિએ કહેલ પિતાને પૂર્વભવ સાંભળી તડિ૯શે સુકેશનામે પિતાના પુત્રને રાજય આપી દીક્ષા લીધી. ઘનોદધિએ પણ પિતાના પુત્ર કીષ્કીધીને રાજય આપી દિક્ષા લીધી. બન્ને જણ દીક્ષા પાળી મોક્ષે ગયા.
એ સમયે શૈતાઢય ગિરિ પર રથનપુર નગરમાં અશનીવેગ વિદ્યાધરેન્દ્ર હતો. તેને વિસિંહને વિધુતવેગ નામે બે પુત્ર હતા. આદિત્યપુર માં મંદિરમાલી વિદ્યાધર રાજા હતો. તેને શ્રીમાળ નામે કન્યા હતી તે સ્વયંવરમાં કીકીધી ને વરી. આથી ક્રોધે ભરાઈ વિસિંહ લડવા આવ્યા કચ્છી ધીના ભાઈ અંધકે વિસિંહને . કીકીધી શ્રીમાળાને લઈ કચ્છી ધીનગરી એ આવ્યું. ત્યાં અશનીવેગે આવી અંધકને મારી નાખ્યું. તેની બીકથી સુકેશને કલ્કીંધી રાજ્ય છેડી પાતાળ લંકામાં નાસી ગયા. અશનીવેગ લંકાના રાજ્ય પર નિર્ધાત બેચરને બેસાડી રથનુપુર ગયે અને વૈરાગ્ય થવાથી પિતાના પુત્ર સહસારને રાજય સોંપી દીક્ષા લીધી.
પાતાળ લંકામાં રહેલા સુકેશ ને ઈંદ્રાણ નામે સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા. એક વખત કીન્કીધી મેરૂ પર્વતના ને વંદન કરી પાછા ફરતાં મધુ પર્વત જોઈ ત્યાં ચીત્ત કરતાં નગર વસાવી રહ્યો. કિષ્કિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org