________________
૧૦૨
છે. તે તમારે મને રથ પૂર્ણ કરશે. સીતાએ પુત્રોને ભણાવવા આગ્રહ કરી સિદ્ધાર્થને પિતાને ત્યાં રાખ્યા. સિદ્ધાર્થ પાસેથી સર્વ કળા શીખી પુત્રો તૈયાર થયા. સૌવવય પામતાં વાજશે પિતાની રાણી લક્ષ્મીવતીના ઉદરથી જન્મેલી શશિચૂલા નામે પુત્રી તથા બીજી બત્રીશ કન્યાએ લવણને પરણાવી અને અંકુશ માટે પૃથ્વીપુર રાજા પૃથુની કનકમાળાની માગણી કરી. પૃથુએ કહેવરાવ્યું કે જેને વંશ જણાય નહિ તેને પુત્રી કેમ અપાય” વજાદંઘે કોધ પામી તેના પર ચડાઈ કરી એટલે પૃથુ રાજાએ પિતનપુરના રાજાને મદદ માટે બેલા. વજઘે વાર્યા છતાં લવણને અંકુશ પણ આવ્યા. પૃથુરાજા યુદ્ધમાં હારવાથી નાસવા લાગે ત્યારે લવણ અકુશે ટેણે માર્યો કે “તમે જાણીતા વંશવાળા અજ્ઞાત વંશવાળાથી કેમ ભાગો છે? પૃથુરાજાએ કહ્યું કે તમારા પરાક્રમથી મેં તમારે વંશ જાણી લીધું છે. એમ કહી પિતાની કન્યા કનકમાળા અંકુશને પરણાવી વાજઘ રાજા સાથે સંધી કરી. તેથી વાજંઘ રાજા ત્યાં છાવણું નાખીને રહ્યા.
તેવામાં નારદ ત્યાં આવી ચડયા. વાજપે તેમને સત્કાર કરી કહ્યું કે આ પૃથુરાજાને તેમના જમાઈ અંકુશનો વંશ કહી બતાવે કે જેથી તે સંતેષ પામે. નારદે રામ લક્ષમણને વંશનું વર્ણન કર્યું. અને રામે લંકાપવાદથી સીતાને ત્યાગ કર્યાનું કહ્યું. ત્યારે અંકશે નારદને કહ્યું કે રામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org