SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ભજવી કાલેજને નાણાંકીય લાભ મળ્યેા હતેા: કપડવંજના યુવાનેાએ ત્રીજો નાટક “ યુગાવતાર ” તથા અન્ય સવાદો પણ ભજવ્યા છે. ડેમાઇમાં યુવાનોના સંગબળથી એક “સંસ્કાર મંડળ” સ્થાપી રંગભુમિ દ્વારા પ્રજાને વૈદકીય રાહત મળે તે માટે સર્વોના સહકારથી સફળતા મળે તેવા પ્રયત્નો ચાલુ છે. શ્રી ડેમાઇ કેળવણી મંડળના ચેરમેન તરીકે શ્રી ના. શા. પટેલ હાઈસ્કૂલનું સંચાલન કરેલું. આજ પણુ શાળા સાથે તથા ગામની કોઈપણ સામાજિક તથા રાજડા. ક્રીય કે ધાર્મિક પ્રવૃત્તિ સાથે કાયમ જોડાયેલા રહે છે. કપડવંજના હાર વષ ના કડીબંધ ઇતિહાસ વર્ષોની મહેનત બાદ ઘેાડા જ સમયમાં “કપડવ જેના ઇતિહાસ” એ નામનું પુસ્તક બહાર પાડશે. રાવસાહેબ શ્રી રેવાભાઇ કરસનદાસ પટેલ અગેવાન કુટુંબમાં જન્મ લેવા અને કુટુંબ તથા વતનનું ગૌરવ વધારવું એ માનવી માટે મહત્ત્વનું છે. પ્રાથમિક શિક્ષણ મેળવી પેાતાની આગવી પ્રતિભા અને નૈતિક હિંમત, કુનેહઅને શ્રમની કિંમત સમજી ઈ. સ. ૧૯૧૫માં જુદા જુદા ગામેાની પડતર જમીન મેળવી તેને સારી રીતે આબાદ બનાવી, જમીનમાં પ્રગતિ કરવાથી ઇંડર સ્ટેટ તેઓ શ્રીને મેજીસ્ટ્રેટની પદવી એનાયત કરવામાં આવી. તેવીજ રીતે આબલીઆરા સ્ટેટ તરફથી વફાદાર મિત્ર તરીકે સન્માન કરી ધેાડા, બંદૂક તથા તલવારની ભેટ આપવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ બાજુના પ્રદેશમાં કેટલાક ડ:કુઓની ટે નીએ બહારવટે નીકળેલી. આ બહારવટીઆએના ડરથી કેટલાક ગામડાના પ્રજાજના પેાતાના જાન બચાવવા ગામ છેાડી દીધેલ ત્યારે બ્રીટિસ સરકારના અમલદારો સાથે બહારવટીઆએને જીવતા કે મરેલા પકડવા આ નરવીર મસ્તક હાથમાં લઇને, કુટુ બની પરવા કર્યા વિના મર્દાનગીથી બહાર પડેલા જ્યારે તેમના કુટુંબ અને ઘરનું રક્ષણ સરકારે કરેલું. ડાકુઓની ગીફ્ તારી બાદ સરકાર તરફથી એ પેઢી સુધી જમીન મહેસુલ માફ કરેલ આ નર સાદુલને આ બહાદુરીના બદલામાં બ્રિટીશ સરકારે રાવસાહેબ ના ખીતાબ આપી સન્માન કરેલું. સારાએ કુટુબ સાથે ભારતનાં યાત્રાધામોમાં પ્રયાસ કરેલા તથા કન્યાશાળા માટે પણ પ્રયત્નો કરેલ. પેાતાની કામના કુરિવાજો દૂર કરવા ઘણા પ્રયત્નો કરેલા. સંવત ૧૯૮૪ મહાદેવનું નવું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી મંદીરની પૂજનવિધિ માટે પેાતાની જમીનમાંથી એક સરવે નંબર ભગવતી સેામનાથના ચરણે ધર્યો. ડેમાઈના પ્રતિભાશાળી પુરૂષે પાતાની પાછળ ધાર્મિક વૃત્તિના પત્ની શ્રી વાલીબેન, પુત્રી અ. સૌ શ્રી વિદ્યાબેન તથા દસ વર્ષના પુત્ર શ્રી માધુીંડુને મૂકીને આ દુનિયાની * * [બૃહઁદ ગુજરાતની અસ્મિતા વિદાય તા. ૧૮-૧૧-૧૯૪૨ના રોજ લીધેલી. શ્રી વાલીબેનની દોરવણી પ્રમાણે કારભારીશ્રી કાલીદાસ હરગેાવી દદાસ સાહે કુટુબની ખેતીની વ્યવસ્થા સાચવી. હાલમાં તેમના પુત્ર શ્રી માધુસીંહુ પિતાના પગલે ખેતીના વિકાસમાં તથા જીલ્લા અને તાલુકાના એક કાંગ્રેસી કાર્ય કર તથા ડેમાઇના સપંચ તરીકે કાર્ય કરી રહેલ છે. ડેમાઈના તમામ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિમાં તેમના તન-મન ધનથી ફાળા હોય છે. ચુનીલાલ હુવજીરામ પંડયા ડેમાઈના હૅવજીરામ પડયા નામના શિક્ષકના ઘેર જન્મ થયા. સામાન્ય સ્થિતિના માબાપે સ ંસ્કાર અને શિક્ષણના લાભ આપ્યા. એ જમાનામાં આ ગામમાં પહેલા ડોકટર થનાર હતા શરૂઆતમાં કપડવંજ તાલુકાના ખડાલ સ્ટેટમાં મે. એ. તરીકે નીમાયા અને પ્રજાના પ્રેમ મેળવી લીધા પછી અમદાવાદ જિલ્લાના જેતલપુર ગામમાં શ્રી જયાન્હેન માછલાલ એમ. પડયા ડીસ્પેન્સરીમાં સેવા આપી એ સભ્યમાં ત્યાંની શ્રી મેજીલાલ પડયા હાઇસ્કુલ શરૂતથી તેમને અગમ્ય કાળેા હતા. તેઓશ્રી ગાંધી વિચારધારાના હૈાવાથી પેાતાના વતનમાં સેવા કરવાની દૃષ્ટિએ વતનમાં આવ્યા. અહીં પણ કેળવણી માટેના તેમના પ્રયત્નો હતા. પણ દુર્ભાગ્યે નાની ઉમરમાં મૃત્યુ પામ્યા. ગામમાં નદીના સામે કિનારે સાધુ બાંધી હતી. માટે એક મઢી Jain Education Intemational. શ્રી મણિલાલ પી. વારા છાત્રાલય-છાયાના આજે જેએ પારખંદર શારદા આચાર્ય પદે, પુરાતત્વ સશોધનમંડળના પ્રમુખપદે, લીટરરીડાઇવ અને એજ્યુકેશન ફંડના માનદમંત્રી તરીકે રતનબાઈ વનિતા વિશ્રામના માનદમ ંત્રી તરીકે, જેઠવા રાજપૂત હોસ્ટેલના માનદમંત્રી તરીકે એમ વિવિધ પ્રવૃત્તિઆમાં અગ્રસ્થાને સેવા આપી રહ્યાં છે. તેની પ્રગતિના કાર્ય ક્રમામાં-પિતાશ્રી પાસેથી શિક્ષક જીવનને આદશ મળ્યા, કલાગુરૂ રવિભાઇના આશીર્વાદથી ચિત્ર શિલ્પકલા પરત્વે અલીરૂચી થઇ. લેાક સંસ્કૃતિ અને લેાકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વધ્યા-મુંબઈ રાજયના ઇતિહાસ અને પુરાતત્વ મંડળના સભ્ય હતાં–ગુજરાત રાજ્ય ઇતિહાસ પરિષદના અભાવે ગુજરાતના પશ્ચિમકિના રાના પ્રાચીન સ્થાનોના ઇતિહાસમાં રસ છે-પુરાતત્વ વિષેના લેખા સામયિકામાં પ્રસંગેા વાત પ્રગટ થાય છે. પેારબંદરની આર્ય કન્યા ગુરૂકુલથી જોડીને જૂદી જૂદી શાળાઓમાં વર્ષો સુધી કામ કર્યું છે. તેમના હાથ નીચે તૈાર થયેલા અનેક વિદ્યાર્થીએ જુદા જુદા ક્ષેત્રે ઘણી મેાટી પ્રગતિ સાધી છે. શ્રી મણીભાઇના એજ સ તાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy