________________
૭૮૬
[ અહદ ગુજરાતની અરિખતા
૪૨ તત્વજ્ઞાન ('૬૨ )
મારફત–સતવિચાર દર્શન, રામકૃપા, ૨૩,૨૪, પારેખ સ્ટ્રીટ,
મુંબઈ–૪. દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધ વારિક તથા વાર્ષિક (ધર્મ અને તત્ત્વજ્ઞાન) ૧ મહિલા સંદેશ ('૬૩),
ઉમાલા ડિસ્ટ્રિક્ટ, જલે-ભરૂચ. ૨ આલમદાર (૧૮૮૨). સાલ્વેશન આર્મી, મોરલેન્ડ રોડ, મુંબઈ-૮.
કેળવણી પાક્ષિક ૧ ગ્રામ પંચાયત ('૫૫)
આશાપુરી પ્રિન્ટીંગ પ્રેસ, નડિયાદ, ખેડા. ૨ જ્ઞાનશિક્ષક
નવયુગ પ્રિન્ટરી, ખરડીવાડ, લહેરીપુરા દરવાજા પાસે, વડેદરા. ૩ પ્રાથમિક શિક્ષક (૪૪)
૯૦૫, નવો વાસ, દાણાપીઠ, અમદાવાદ, જ સૌરાષ્ટ્ર સેવક ('૬૦)
૬૪૨, બાલા હનુમાન, અમદાવાદ. ૫ યુગ સેવક ('૫૯) યુગ સેવક કાર્યાલય, ડે. મહેશકુમારની ડિસ્પેન્સરી પાસે, અમરેલી.
માસિક (કેળવણી) ૧ અધ્યાપના ('૫૭)
લેહાણ ભજનશાળા, રાજકોટ. ૨ બી. એ. આર્ટસ મેગેઝિન (ર)
પરીખ ઝાલા પ્રકાશન, કાલુશાળી પોળ, કાલુપુર, અમદાવાદ. ૩ દ્વિતિય વર્ષ આર્ટસ મેગેઝિન (૬૨).
ઉપરનું સરનામું. ૪ ઘરશાળા (૪૦)
હોમ સ્કુલ મુદ્રણાલય, તત્તેશ્વર પોળ, વિધવાળા રોડ, અમદાવાદ, ૫ જીવન શિક્ષણ ('૫૬)
પી. આર. ટ્રેનિંગ કોલેજ ફેર મેન, અમદાવાદ, ૬ ગુજરાતી પ્રાથમિક શાળાંત સહાયક
મારફત-જનરલ બુક ડિપો, પોસ્ટ-ફૂકારવા, તા, વીજાપુર,
જીલ્લો–મહેસાણું. ૭ નૂતન શિક્ષણ ('૩૨)
નૂતન શિક્ષણ કાર્યાલય, જીવન ભારતી જ્ઞાનપુરા, સુરત. ૮ પી યુ. આર્ટસ મેગેઝિન ('૬૨)
પરીખ ઝાલા પ્રકાશન, કાલુશાળી પોળ, કાલુપુર, અમદાવાદ. ૯ સરવત ('૬૧).
જીવન ભારતી, જ્ઞાનપુરા, સુરત.
૧૦ સ્વતંત્ર શિક્ષણ ('૪૯)
જીવન પ્રકાશ કાર્યાલય, ૧૭, મનહર પ્લોટ, રાજકોટ. ૧૧ વિદ્યાલય ('૬).
વિદ્યાલય કાર્યાલય, વિકાસ વિદ્યાલય, વઢવાણ સીટી. ૧૨ વિવાથી વિશ્વ (૬)
૨૭૨, ગાંધી રોડ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ સામે,
અમદાવાદ. ૧૩ વિદ્યાથીં વિકાસ (૬૧).
શેઠ ધનજી દેવશી રાષ્ટ્રિયશાળા, ઘાટકોપર, મુંબઈ-૭૭. દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક (કેળવણી) ૧ નઈ તાલિમ શિક્ષણ પત્રિકા (૨) દિ.
ખેડા ડિરટ્રીકટ પંચાયત એજ્યુકેશન કમિટિ, પટેલ તેલ, મીશન રોડ, નડિયાદ. ૨ સ્વાધ્યાય (૧૩) ત્રિ.
ઓરિયન્ટલ ઇન્સ્ટીટયુટ, પ. બો. નં. ૭૫, સ્ટેશન રોડ, વડોદરા. તરૂણ કિસાન ('૬૩) ત્રિ.
મોડેલ ફાર્મ, એલેમ્બીક પાસે, વડોદરા. ૪ માધ્યમિક સંદેશ ('૬૪) ત્રિ.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ ઓફિસ, ૧૨૦૬૨, જીવણપોળની સામે, સાંકડી શેરી, અમદાવાદ. ૫ સુગણિતમ ('૬૩) (અર્ધવાર્ષિક). ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્ષ, યુનિવર્સિટી ઓફ ગુજરાત, અમદાવાદ,
અઠવાડિક (બાળકે) ૧ બાલસંદેશ ('પર)
ઘીકાંટા રોડ, અમદાવાદ. ૨ રસરંજન ('૫૮).
રસરંજન કાર્યાલય, કાલુપુર, ટંકશાળ, અમદાવાદ. ૩ સબરસ (૫૨)
જનસત્તા કાર્યાલય, રેવડી બજાર, અમદાવાદ. ૪ ઝગમગ (૬૨), ગુજરાત સમાચાર ભવન, પ. બે. નં. ૨૫૪, અમદાવાદ-૧.
પખવાડિક (બાળકે) ૧ ગાંડીવ (૧૯૩૪ ) . ગાંડીવ સાહિત્ય મંદિર, હવાડિયો ચકલે, સુસ્ત.
માસિક (બાળકે) ૧ બાલજીવન (૧૯૦૧)
બાલજીવન ઓફિસ, બાજવાડા, વડોદરા. ૨ બાલ કૌ રાધાકૃષ્ણની પોળ, પેલેસ રોડ, વડોદરા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org