SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતીમાં પ્રકાશિત થતાં સામયિકો [ ૧૯૬૫ના રજીસ્ટ્રાર ઓફ ન્યુઝપેપર્સના અહેવાલ પ્રમાણે સામયિકોનાં નામ અને સરનામા વિષયવર્ગીકરણ પ્રમાણે ની આપવામાં આવ્યાં છે. અમારી જાણ પ્રમાણે બંધ થયેલાં સામયિકના નામને અહીં સમાવેશ કરવામાં આવેલ નથી.] થાલુ સમાચાર દૈનિક ૧ આરતી (૧૯૪૬) જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ, મોટી ટાંકી રોડ, રાજકોટ. ૨ આગાહી લેહાણા મિત્ર પ્રેસ, ભાવકોલની લેન, વડેદરા. ૩ ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ (૧૯૩૭) ગુજરાત મિત્ર મંડળ, સિવિલ હોસ્પીટલ પાસે, સુરત.., ૪ ગુજરાત સમાચાર (૧૯૩૨). ગુજરાત સમાચાર ભવન, ખાનપુર, અમદાવાદ–૧. ૫ જયહિન્દ (૧૯૪૮) સરદાર બાગ પાસે, રાજકોટ. ૬ જનસત્તા (૧૯૫૩) જનસત્તા કાર્યાલય, રેવડી બજાર, અમદાવાદ. ૭ જનતા જનતા પ્રિન્ટરી, ગેપીપુરા, સુરત. ૮ જ્ય કચ્છ નગર ચકલા, ભુજ. ૯ હિન્દ (૧૯૬૨) આશ્રમ રોડ, પ. બે. નં. ૨૦૦, અમદાવાદ. ૧૦ કચ્છ મિત્ર (૧૯૫૨) વાભાવાડી, ભુજ. ૧૧ લેકસત્તા (૧૯૫૧) લેકસતા કાર્યાલય, ઘીકાંટા, અમદાવાદ. ૧૨ લેક સમાચાર (૧૯૬૨) પ્રજાબધુ પ્રેસ, કાળુપુર, અમદાવાદ. ૧૩ નવભારત (૧૯૫૬) નવભારત પ્રિન્ટીંગ પ્રેસ, પાની ગેટ રોડ, વડેદરા. ૧૪ નુતન સૌરાષ્ટ્ર (૧૯૪૮) રામનિવાસ, સદર બજાર, રાજકોટ. ૧૫ પરમસુખ (૧૯૫૭) પરમસુખ કાર્યાલય, વચલી શેરી, સુરત. ૧૬ ફુલછાબ (૧૯૫૦) ફુલછાબ કાર્યાલય, જસાની બિડીંગ, રાજકોટ. ૧૭ પ્રભાત (૧૯૫૪). નુતન મુદ્રણાલય, કાંકરિયા રોડ, અમદાવાદ. ૧૮ પ્રકાશ (૧૯૩૮) પ્રકાશ ડેઈલી ઓફીસ, રાવપુરા, નદીખાના, વડેદરા. ૧૯ પ્રકાશ ડે જીવરાજ મહેતા રોડ, અમરેલી. ૨૦ પ્રતાપ (૧૯૨૬) પ્રતાપ સદન, નાનાવટ, સુરત. ૨૧ સંદેશ (૧૯૨૩). સંદેશ બિડીંગ, ઘીકાંટા રોડ, અમદાવાદ. ૨૨ સૌરાષ્ટ્ર સમાચાર (૧૯૬૪) સૌરાષ્ટ્ર સમાચાર પ્રેસ, હાઈકોર્ટ રોડ, ભાવનગર ૨૩ સાવધાન (૧૯૨૩) જ્યા ભુવન, કરસનજી મુલચંદ સ્ટ્રીટ, રાજકોટ, ૨૪ સેવક (૧૯૪૨) સંદેશ બિડીંગ, ઘીકાંટા રોડ, અમદાવાદ, ૨૫ શ્રીફળ (૧૯૫૮) શ્રીફળ કાર્યાલય, ભાવકાલે શેરી, વડોદરા. ૨૬ વતંત્ર સર્જન (૧૯૬૧) અજય પ્રિન્ટરી, જ્યુબીલી બાગની સામે, વડોદરા. ૨૭ વફાદાર (૧૯૪૦), દરિયા મહેલ, સુરત. ૨૮ મુંબઈ સમાચાર (૧૮૩૨) રેડ બિલ્ડીંગ, હર્તિમાન સર્કલ, મુંબઈ–૧. ૨૯ જામે જમશેદ (૧૯૩૨) એલાર્ડ હાઉસ, મેંગલોર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૧. ૩૦ જનશક્તિ (૧૯૫૯) ૨૧, દલાલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૧. ૩૧ જન્મભૂમિ (૧૯૩૪) જન્મભૂમિ ભુવન, ઘોઘા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ–૧. ૩૨ સન ડેઈલી ન્યુઝ (૧૯૬૨) ઈમામ વાડા, સુરતી બિડીંગ, મેમનવાડા રોડ, મુંબઈ-. ૩૩ લેકરાજ હાઈકેટ રોડ, ભાવનગર. ૩૪ સમીસાંજ ગંગાજળીયા તળાવ, ભાવનગર. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy