SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ અન્ય } છે, ત્યાર પછી ૮–૯ ધરુ(૧૩) સુધી કામ આપે છે. ત્યાં સુધીમાં તેા બળદ ધરડા થઈ જાય છે. જૂના વખતમાં બળદો અઢાર અઢાર ધરું સુધી કામ આપતા. આજે એવુ રહ્યું નથી. એ વિલ દૃશ્ય ઘઉં વાઢણીની મેાસમમાં વાઢેલા ઘઉંની ઝાલ ભરી હાય, ઝાણ ઉપર્ કસુંબીના ફૂલવાળા છેડ બાંધ્યા હાય ! ઝાથે જોડેલા બળદો માથા ડોલાવતા, ઘૂઘરાં ધમકાવતા હરખભેર ઘેર આવતા હાય, ઉલ્યુ ઉપર ખેડૂત ખેઠા બેઠા દુહા લલકારતા હોય—એ વિરલ દશ્ય ખેડૂતના જીવનની સાકતા દર્શાવે છે અને જોનારના દિલમાં આનંદની અકથ્ય લાગણી પ્રગટાવે છે. તાંત્ર : 1 સંદર્ભ ગ્રંથા (૧) કૃષિવિજ્ઞાન ગ્રંથ. (૨) ખેડૂત અંક (૩) આપણી લોકસંસ્કૃતિ. ઉપરાંત જેમના પાસેથી અભ્યાસ માટે માહિતી પ્રાપ્ત થઈ તે અમદાવાદ જિલ્લા પ`ચાયતના પશુસંવર્ધન અધિકારી ડેા કરણસિંહ ટી દેથા તથા જિલ્લા પંચાયતના વેટનરી ઓફિસર ડા. ઉત્તમરાય કે રાવલ, ધંધુકા તાલુકાના આકરું ગામના પ્રગતિશીલ ખેડુત શ્રી દાનુભાઇ હાલુભાઈ, શ્રી પ્રતાપસંગ દાજીભાઈ, વિરમગામ તાલુકાના હાંસલપુર ગામના શ્રી કનુભાઈ ડાડિયા, શ્રી મૂળજીભાઇ ડાડિયા, ખડાળ ગામના શ્રી અમરસંગ વાળા, ખસ્તા ગામના શ્રી ખાડુભાઈ ચૌહાણુ, અમદાવાદના શ્રી હરિસિંહ સેાલકી તથા શ્રી અમરસંગ અજુભાઇના ઋણસ્વીકાર કરું છું. (તા. ૨૩ ૨૪-૨૫ ઓકટોબર’૬૬ના વલભ વિદ્યાનગર ખાતે ગુજરાત રિસર્ચ સેાસાયટી તરફથી મળેલ પાંચમી ગુજરાત ધક પરિષદમાં વાંચેલ પેપર ) સ`શા ૧૩ બળદ સાંતીએ એક વરસ ચાલે એટલે એક ધરના થયા ગણાય. સૌરાષ્ટ્ર કેળવણી મિટી બાપુનગર, બ્લેક ન’. ૫૦૦ રૂમ ન. ૩૦૦૯ અમદાવાદ– ૨૧. સેવા પ્રવૃત્તિ વાંચનાલય વિદ્યાર્થીના શિક્ષણને પ્રાત્સાહન સાહિત્ય પ્રાત્સાહન. ભીમજીભાઇ હરજીભાઈ મંત્રી સૌરાષ્ટ્ર કેળવણી કમિટી, Jain Education International પાંચાભાઈ મેઘજીભાઈ કીકાણી ચેરમેન. સૌરાષ્ટ્ર કેળવણી કમિટી સરકાર માન્ય લાન સમસીડીને પાત્ર અબર ઓઈલ એન્જીન ટ કાલ્ડ સ્ટા - - - ધીમુ ચાલે છે તેથી ટકવામાં મજબૂત છે કુંડ એપલ ધણુ ઓછુ ખાય છે આટામેટીક લુબ્રીકેશન ચેમ્બર સીસ્ટમ, એરીંગ ટાઇય એક વરસની મફત અને ટાઈમસર સવીસ, એન્જીન સાથે આપવામાં આવતા સામાન— (૧) ક્રૂડ ઓઈલ ટાંકી (ર) હેન્ડ { (૩) ફાઉન્ડેશન ખા (૪) પાનાના સેટ (૫) આઈલ ક્રેન (૬) ડીસમીસ. : બનાવનાર : અમર ઇન્ડસ્ટ્રીઝ ૧૬ વિજયપ્લાટ, રાજકોટ. દાહેાદ સહકારી ખરીદ–વેચાણુ સઘ લિમિટેડના ૭૫ For Private & Personal Use Only મુ. જિ. ૫ ચમહાલ ( ગુજરાત રાજ્ય ) સૌજન્યથી www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy