SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છે = Jain Edin (ઔ) ગુજરાતમાં શિલ્પસ્થાપત્ય : ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય અને કાષ્ઠકામ અત્યંત પ્રાચીન ઈતિહાસ ધરાવે છે. વેદ યુગ પહેલાં ચન્દ્રે બનાવેલ શ્રી સેામનાથનું મંદિર પાછળથી કાઇ અને પાષાણાનાં બનતાં જ ગયાં અને દરેક હુમલા પછી તેનું નૂતન નિર્માણુ થતું ગયું. શાકના ગિરનાર પરના શિલા લેખ, ધૂમલીનુ સ્થાપત્ય, સિદ્ધપુરમાં રૂદ્રમાળ, પાટણમાં સહસ્રલિંગ તળાવ, મેાઢેરાનું સૂર્ય મંદિર, તળાજાના એભલ મડપ, કુંભારીયાનાં દેરાં, વડનગરનું તારણ, જુનાગઢની અડીકડી વાવ ને નવઘણ કુવા, ડભાઇની હિરાભાગેાળ, અડાલજની વાવ, અમદાવાદની ઝૂલતા મિનારાવાળી મસ્જિદ, આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુના રાજવીઓનાં કેટલાક મહેલા, ભાવન ગરની ગંગાદેરી ને તખ્તેશ્વરના મંદિર આ બધાં ગુજરાતની કીર્તિગાથા રૂપ છે. આ શિલ્પ સ્થાપત્યમાં સામપુરા બ્રાહ્મણા શાસ્ત્રીય શુદ્ધિ અને તલસ્પર્શી જ્ઞાન ધરાવનારા નિષ્ણાત ગણાય છે. શ્રી રેવાશંકરભાઈ સામપુરા તથા અન્ય ઘણા વિદ્વાના ભારતીય શિલ્પ સ્થાપત્યના વિધાનમાં પ્રખ્યાતિ પામ્યા છે. ગુજરાતના શિલ્પ સ્થાપત્યમાં હિંદુ મુસ્લિમ અને કલાપદ્ધતિના સમન્વય થયેલા ઘણા સ્થળે જોવા મળે છે. આભાર.... આ ભગીરથ પ્રયાસમાં શ્રી કીરીટભાઈ ૨. ભટ્ટ, જનાર્દન જ. દવે વગેરેના સહકાર ભૂલી શકાય તેમ નથી, વ્યક્તિઓની પરિચય નોંધમાં અમારા આછા પાતળા ખ્યાલ ઉપરથી અને અમને મળેલી માહિતીને આધારે નોંધ લખવામાં આવી છે, સંભવ છે કે અત્યંત પ્રસિદ્ધ એવી જુદા જુદા ક્ષેત્રની વિશિષ્ઠ વ્યક્તિએની નોંધ આ ગ્રંથમાં ન મૂકી શકાણી હાય અમારી વ્યક્તિગત શક્તિ મર્યાદાને ધ્યાનમાં લઈ એવી ભૂલા દરગુજર કરશેા. આ ગ્રંથ માટે કેટલાંક ઉપયાગી બ્લાક પૂરા પાડવામાં ગુજરાત સરકારના માહિતી ખાતાના, લલીત કલા અકાદમીને, યશેાવિજય જૈન ગ્રંથમાળાના, પાટણ જૈન મંડળ મુંબઈના, કુમાર કાર્યાલયના આભાર માન્યા વગર રહી શકતા નથી. ઝડપથી છેલ્લી ઘડીએ કેટલાક ખ્વાક તૈયાર કરી આપવામાં ગુજરાત પ્રેાસેસ સ્ટુડીએ પણ અભિનંદનના અધિકારી અને છે. સુંદર રીતે જેકેટ કવર છાપી આપવા બદલ દીપક પ્રિન્ટરીની પણ સહષ નોંધ લઇએ છીએ. ટાંચા સાધના છતાં એકમાત્ર હિંમત અને શ્રદ્ધાને મળે જૈન પ્રિન્ટરીએ આવડી મેટી જવાબદારી સ્વીકારીને શકય તેટલી ઝડપથી આ પ્રકાશન છાપી આપવામાં જે સૌજન્યતા બતાવી છે; ખાસ કરીને વિનાઇભાઇએ ખીર–ગભીરતાથી જે કામ લીધું છે તેની પણ સહષ નોંધ લેવી જ રહી, કારણ આવડું માટુ' કામ પાર પાડશે કે કેમ તેની અમને શંકા હતી; પણ ઘણી ઝડપથી અને રાત દિવસ જોયા વગર સંતોષકારક કામ કરી આપ્યું છે. સુરેશચંદ્ર એમ. રંગવાળાની સેવાને પણ અમે ભૂલી શકતા નથી. જે જે મિત્રા અને મુરબ્બીઓએ અમને પ્રેરણા–માગદશન આપી વાંસેા થાઅડયો છે તે સૌના આભાર માનવાની તક લઉ છું. આવડા સેટા માર્થિક ોખમમાં જાહેરખબર આપનાર પાટીએની સૌજન્યતાની પણ સહુ નોંધ લઇએ છીએ. તેઓની આ હું, વગર અમારૂ આ કામ સફળ ન થાત. સૌના ખૂબ ખૂબ આભારી છીએ અને હવે પછીના અમારા આથીએ વિશાળ પ્રયાસમાં સૌ કાઇ ઉપયોગી બની રહે તેવી આશા છે. નંદલાલ દેવલુક : સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy