________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય ]
૬૮૭
હશે, જેણે આ પ્રતીકે મૂક્યા હોય, અને પછી તે પ્રતીકે પણ ચિત્રોમાં | બીજી વિગતોની જેમ પરંપરામાં ચાલ્યા આવ્યાં હોય.
Stockists and Dealers
in all kinds of Minerals
જેન શૈલીના સૌથી દર્શનીય નમૂનાઓ કાગળ પરની થિીઓમાંના છે. જેમાં જૈન શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ જોવા મળે છે. આ “અપભ્રંશ શૈલીને પરિપાક કરી શકાય તેવા નમૂનાઓ “કલ્પસૂત્ર”ની કાગળની પ્રતમાં છે. આમ “ કલ્પસૂત્ર”માં જૈન તીર્થ કરે, શ્રી મહાવીર, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથના ચરિત્રો ચીતરેલા હોય છે. આવી “કહપસૂત્ર”ની ઘણી સચિત્ર પ્રતે જુદા જુદા સ્થળેથી મળી આવી છે. શ્રી સારાભાઈ નવાબે આવી ઘણી પ્રતેના બહુરંગી પ્રકાશને કર્યા છે, તેના છાપેલા ચિત્રો પરથી પણ આ શૈલીને ખ્યાલ મળી રહેશે.
196_5, - Dut,
Bombay-22
--PHONE
ORe : 32876
. 572325
R. TULSIDAS & CO.
Chemicals • Minerals
Sizing Materials
311, SAMUEL STREET
BOMBAY-3 BR.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org