________________
સાંસ્કૃતિક સંદભ ગ્રન્થ ]
આજની કવિતા અાંદસ વિશેષ બની છે. આ ગદ્યકવિતા પર
પ્રિયકાંત મણિયાર, કવિતાનું સર્જન કરે
અસ્તિત્વવાદની પ્રબળ અસર છે. સુરેશ જોષી હસમુખ પાઠક. આદિલ મન્સુરી આ પ્રકારની છે. નવીનતા ખાતર નવીનતા આણે છે. પ્રતીકે સમજી ન શકે તે રીતે પ્રયાજે છે એ એમની નવીનતા છે. નાટકના
ખુદ કવિઓ પણ
ક્ષેત્રે રિાવકુમાર જોષી જયંતિ દલાલનાં નામ ધ્યાન ખેંચે તેવાં છે. હજુ એમણે ' એબસ ' નાટકથી અંતર રાખ્યું છે એ સારું કર્યું. છે. ટૂંકી વાર્તા અને નવલકથાના ક્ષેત્રે અવનવા પ્રયોગો થાય છે. આ પ્રયાગે! જોતાં એમ લાગે છે કે ગુજરાતી સાહિત્યનું ભાવિ ખરેખર આશાસ્પદ છે. સાહિત્યમાં પ્રયોગો તો થવા જ જોઇએ. આ પ્રયાગાભાંગફોડ પ્રવૃત્તિ અંતે તો કોઈ અપૂર્વ ઘાટ આપશે એવી કવિશ્રદ્ધા છે ! પણForm અને Matter વચ્ચે ચાલતા તીત્ર ઝગડા કાંક સા હત્યના છેદ ન ઊડાડી નાખે ( કારણ કે જીવનમૂલ્યેાના છે તે ઊડી જ ગયો છે.) એ આ પ્રયોગવીરાએ જોવું જ રહ્યું.
Jain Education International
2610€
ફેશન ન’બર : ૩૫૮
યુનીવર્સલ વોચ કહ્યું.
મરકી, ખુશ, એચ. એમ. વી. રેડીયાનાં
અધિકૃત વિક્રેતા
ફાચરેસ
આપના રક્ષણ માટે સર્વ શ્રેષ્ઠ નામ.
ભારતભરમાં સૌથી વધુ વેચાણ.
મ્યુનીસીપાલીટીના કાયદા પ્રમાણે ઓફીસ, દુકાન, ગાડાઉન, કારખાના
વગેરેમાં ‘ફાયરેકસ’ જરૂરી છે.
૨૮૭
ટાંકીચાક
સુરેન્દ્રનગર
કુંવરજી દેવશીની કુ. પ્રા. લી. મુબઈ, દિલ્હી, મદ્રાસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org