________________
ધન્ય ધરા ગુર્જરી છે આ ભાગ્ય ધરા વને ઉપવને, આબુ ગિરિ કન્દરા, તીર્થો ને નદિઓ, સુરમ્ય નગર, હેતાળવા માનવી ; સાક્ષ, કવિઓ, કલા-ગુરુ અને શીપી, શુરા ટેકીલા, સંત ને સતીઓ, મહા ગુણી જને... ધન્ય ધરા ગુર્જરી.
શાર્દુલા વીર સૈનિકો, નરપતિ, વીરાંગના નારીઓ, સૌન્દ શીલ-સપને મલકતી, ધૂણી ધખે ગીની, સિંહની ડણકે અને મરહની હાકે ધરા ધૃજતી, એવી ચેતનવન્ત પુણ્ય ધરતી,....ધન્ય ધરા ગુર્જરી.
શુભેચ્છાઓની વર્ષા
હંકારે નિજ અસ્મિતા પ્રગટતી આત્માનુભાવે રતિ !
છાતી ભક્તિ રસે સદા ઉછળતી, કલ્યાણકારી મતિ !
આકૃતિ ધરતી ધરે કુદરતી, હેકી રહે પ્રકૃતિ ! અસ્મિતા મન રંજની રસવતી........ગાતી રહે સંસ્કૃતિ !
બૃહદ્ ગુજરાતની અસ્મિતા” સાંસ્કતિક સંદર્ભગ્રંથના ખાસ પ્રકાશનની સફળતા ઇરછતા આશિર્વાદ અને શુભેચ્છાએના સેંકડે પત્રો અમને ચારે તરફથી મળ્યા છે - જેમાં ધર્મસંપ્રદાયના અગ્ર
એ, સંતો-મુનિવર્યો, સાક્ષ, આરાધકે, જે. પી. મહાશયે, ધારાસભ્યો, આગેવાન સમાજસેવક, સ્ત્રી કાર્ય કરે, સાર્વજનિક તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંરથાઓના વહીવટકર્તાઓ અને વ્યક્તિગત રીતે ઘણા રહિએ, મુરબ્બીઓ અને આપ્તજન વિગેરેનો સમાવેશ થાય છે, જે પત્ર સ્થળ અને સમયના અભાવે અને અમે પ્રગટ નથી કરી શકતાં તે તે બદલ ક્ષમા ચાહું છું.
માધુયે" મન નંદલાલ ઉપર આશિષ વર્ષા કરે ! આનંદે અભિનંદને નયનથી આશિષ ધારા વહે ! સ્વાત્મારામ પ્રસન્ન ભાવ “અચલે માંગન્ય રૂડું ચહે ! અસ્મિતા નિજ આત્મ–જ કિરણે એકાત્મ લક્ષે કરે !
જસવંતરાય ક. રાવલ “અચલ'
-સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org