________________
મંત્રી, શિક્ષણ અને નગરપાલિકા
ગુજરાત રાજ્ય, સચિવાલય, અમદાવાદ–૧૫.
ભાઈશ્રી,
આપના તરફથી ''બ્રહૅદ ગુજરાતની અસ્મિતા” નામના સાસ્કૃતિક સંદર્ભ ગ્રંથ બહાર પાડવામાં આવવાને છે તે જાણી આનંદ થયા.
ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાતરાજ્યે વિવિધક્ષેત્રમાં સારી પ્રગતિ કરી છે તેમજ ભવિચમાં વધુ સારી પ્રગતિ થશે એ નિશ્ચિત છે. સંદ ગ્રંથમાં આ બધી બાબત વિષે વિગતવાર માહિતી આપવામાં આવશે એવી આશા છે.
ગ્રંથને સફળતા ઈચ્છું છું.
તા. ૧૮-૪-૬
નાયબ મંત્રી,
સમાજ કલ્યાણુ, નશાબંધી અને આબકારી, સચિવાલય, અમદાવાદ—૧૫.
ભાઇશ્રી,
“બૃહદ ગુજરાતની અસ્મિતા” નામે ગ્રંથ આપ પ્રકાશીત કરી રહ્યા છે. તે જાણી ધણા હર્ષ અનુભવુ છુ.. પ્રાચીનકાળથી માંડી વર્તમાન ગુજરાતના સમાજજીવનનાં ખધાંજ પાસાઓને તેમાં આવરી લેવામાં આવ્યાં છે, એમ વિષય સૂચિ ઉપરથી જણાય છે. ટુંકમાં, આ ગ્રંથ ગુજરાત માટે એન્સાઇકલેાપીડિયાની ગરજ સારે તેવા બન્યા છે.
Jain Education International
આ ગ્રંથ ગુજરાતના સમાજ જીવનના દરેક પાસા વિષે સંપૂર્ણ અને રસભર માહિતી આપતાં બિલકુલ થાડાં પુસ્તકામેાતુ આ એક બની રહેશે એવી શુભેચ્છા વ્યકત કરૂ છુ, તથા આપના સદર પ્રયાસને અને ભાવિ સાહિત્યિક પ્રયાસને પણ સફળતા ઈચ્છું છું.
શુભેચ્છા સાથે...........
તા ૧૭ મી જુલાઈ, ૧૯૬૯.
હિંમતભાઇ રજવાડી
For Private & Personal Use Only
ગાધનદાસ ચાખાવાલા
www.jainelibrary.org