________________
[ બૃહદ્ ગુજરાતની અસ્મિતા
શુભેચ્છા પાઠવે છે
કલ્યાણ અર્થે તે જ સાબરમતીના કિનારે મહાત્માજીએ આશ્રમ સ્થાપીને સમસ્ત માનવજાતના કલ્યાણ માટે પ્રેમ, શાંતિ, સત્ય અને અહિંસાના વર્ષો જૂના પણ ભુલાયેલા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને તેને સરળ રીતે વ્યવહારમાં મૂકવા માટે પોતાની કાયા કસી હતી. - કર્મયોગી સરદાર વલ્લભભાઈએ પણ અમદાવાદને પોતાના કાર્ય ક્ષેત્ર તરીકે પસંદ કર્યું હતું અને વર્ષો સુધી આ શહેરની અનેક પ્રકારે વિવિધ સેવાઓ કરી. આમ અમદાવાદ આધુનિક ભારતના બે મહાન ઘડવૈયાઓની પ્રેરણાનું પાન કરવા ભાગ્યશાળી બન્યું છે તે એક સદ્ભાગ્ય જ કહેવાય. - સ્વ. શ્રી દાદાસાહેબ માવળંકરે પણ આ પ્રસિદ્ધ શહેરની અનેકવિધ સેવાઓ કરી છે તેમ જ શહેરના વિકાસમાં મહત્ત્વનો ફાળે આપ્યો છે અને જન્મ મહારાષ્ટ્રીયન હોવા છતાં એક ગુજરાતીને પણ શરમાવે તેવી રીતે આ શહેરની સેવા કરી છે.
આજે લગભગ ૩૮૭ વર્ષ બાદ અમદાવાદ ફરી એક વાર ગુજરાતનું મહાનગર બને છે ત્યારે અમદાવાદની ભૂતકાલિન જાહોજલાલીની તવારીખની તેજછાયામાં ઊપસતી આ છબી સૌને પ્રેરણાદાયી બનશે અને અમદાવાદનું ગૌરવ વધારવા પ્રેરશે તેવી આશા રાખીએ. સરખેજના સંતની પ્રેરણાથી વસેલું અને સાબરમતીના સંતની તપભૂમિ બનેલું અમદાવાદ દિનપ્રતિદિન ઉત્કર્ષ પામતું રહે અને ગુજરાતના અને ભારતના એક મહાન નગર તરીકે યથોચિત કીર્તિને વરે એ જ શુભેચ્છા.
(માહિતી ખાતાના સૌજન્યથી.)
મેસર્સ જલારામ ઓઈલ મીલ્સ તેલ-તેલીબિયાના ખોળ ઉત્પાદક
" તથા અનાજ ગળના વેપારી ઉના (સેરઠ) | (સૌરાષ્ટ્ર) ટે. નં. ૧૩ - ૧૩
અમર સ્ટીલ કન્ટેનર કોર્પોરેશન
ઓફિસર ૭૭-ખાંડ બજાર, મુંબઈ-૩
ફેકટરીઃ હનુમાન સીક મીસ કમ્પાઉન્ડ, આગ્રા રોડ, ભાંડુપ, મુંબઈ-૭૮
ઃ મેન્યુફેકચરર્સ: ડ્રમ્સ એન્ડ ટેકસ
- PHONE :
ઓફિસ : ૩ર૩૦૦૧
લાન્ટ : ૫૮૧૫૭૬
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org