SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શુભેચ્છા પાઠવે છે શ્રી ઝગડિયા તાલુકા કો-ઓ જીનીંગ પ્રેસીંગ સોસાયટી લી. ઝગડ્યિા ( જિલ્લો ભરૂચ ) સ્થાપના ૧૯૫૬ , આ સોસાયટીમાં ઝગડિયા તાલુકાના ૧૧૦૦ અગીયા ખેડુત ભાઈઓ અને ૧૫ પંદર મલ્ટીપરપઝ સોસાયટીઓ સભાસદ તરીકે જોડાએલ છે. એકત્રીકરણ કરી તેનું પીલાણ કરી રૂ અને * સભાસદ ભાઈઓના કપાસનું કપાસીયાનું વેચાણ કાર્ય કરે છે. જ બીજના કપાસીયા તેમજ અન્ય સુધારેલા બિયારણનું વિતરણ કાર્ય કરે છે. * સંયોજિત મટીપરપઝ સોસાયટીઓ તેમજ વ્યકિત સભાસદેમાં કપાસનું રૂપાંતર કાર્ય અને વેચાણ કાર્ય આ સોસાયટીની સ્થાપના સમયથી એકીકરણ પદ્ધતિથી થાય છે. નગીનભાઈ ત્રી. પારેખ મેનેજર. ગોરધનભાઈ છગનભાઈ પટેલ પ્રમુખ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy