SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદભ ગ્રન્થ ] જૈનપ્રબ ધામા ભદ્રેશ્વરને લગતાં ઘણાં લખાણે! નીકળે છે. તેમ જ રાજા અક્કડ ચાવડાના વખતમાં ઈરાનથી એ ફેાજ આવી હતી; ત્યારે તેમને હરાવીને બાદશાહ સરદાર અને ખીજા' કેટલાંય મરાયા હતા એવી નોંધ છે. વીરધવળ પ્રખ’ધમાં ‘વીરધવળે’ ભદ્રેશ્વર વેળાં કુંડ લીધું' એવું લખ્યું છે, તે આ જ ભદ્રેશ્વર. આ દેરાસરની પૂર્વે દુદાશાનુ શિવાલય હતુ. એમ તેના ઘુમ્મટ કાયમી હોવાથી જણાય. છે. ત્યાંથી થેડેક દૂર દુદાશાની અંધાવેલી એક જૂની સેલંત વાવ છે. આ વાવમાં ચાર માળ દેખાય છે, જ્યારે બાકીના ભાગ પુરાઈ ગયા છે. વાવની કેટલીક વસ્તુ પણ ખીજા બાંધકામ માટે ઉપડી ગયેલ છે. આ વાવના એતરંગની એક શિલા સત્તર ફૂટ ને સાત ઇંચ લાંબી અને બબ્બે ફૂટ પહેાળી થતી જાય છે. એક લેાકેાકિત એવી છે કે વસહીના મદિરના જીર્ણોદ્ધાર થયા એ અરસામાં જ એક મેઘવાળે વસહીના દેરાસર પર થયેલાં ખચ કરતાં એક દોકડા વધુ ખરચ કરીને આ સેલેાટ વાવ બંધાવી હતી. આ વાવના સાત માળ હતા. એનું સ્થાપત્ય અનેરૂ હતું. યાત્રાળુઓમાં ગુજરાત, સૌષ્ટ્રરા, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, હૈસુર, ઇત્યાદિ સ્થળેથી અહીં યાત્રા કરવા આવે છે. પ્રતિવર્ષ ત્રીજ, ચેાથ, પાંચમને દિવસ તીથની વર્ષગાંઠેં ના મેળા ભરાય છે. યાત્રાળુઓને બે ટંક વિના મૂલ્ય ભાજન કરાવવાના પ્રણ પ્રબંધ છે. આ તી'ના વહિવટ શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી કરે છે. જે ટ્રસ્ટી મંડળમાં કચ્છના જુદાં જુદાં ભાગેામાંથી જૈન આગેવાને લેવામાં આવ્યા છે. કચ્છમાં ભદ્રેશ્વરના આ સુવિખ્યાત યાત્રા ધામની યાત્રાએ આવેલાં જૈન જૈનેત્તર પશ્ચિમ કચ્છમાં આવેલાં અબડાસામાંના જૈન પંચતીર્થની યાત્રાએ ભકિત ભાવનાનુ પવિત્ર સ્થાન છે. જયાં આગળ સવે માનવ જીવનને શાંતિ મળે છે. (ઉપર કત કિકત નારણદાસ ઠક્કરની એક નોંધના આધારે ટુકાવીને લીધી છે.) રામ લક્ષ્મણ મરિ બરડિયા : “ રામ લક્ષ્મણ એ બાંધવા, રામૈયા રામ સૂરજ ચાંદની જોડ રે, રામૈયા રામ.” દ્વારવતી નગરથી એક ગાઉ દૂર જૂનાં ગામના ઉજજડ ટીંબે આવેલ છે. જૂનુ ખરડિયા કોઈ કાળે દ્વારકા નગરીનુ પરૂ' થશે. આશરે એક હજાર વર્ષ પહેલાં ખડિયામાં ખીમા વાધેર નામે એક રામ ભક્ત વસતા હતા. ખીમેા વાધેર નાનપણથી જ રામાપણુ સાંભળવાના ભારે શાખીન હતા, તેમના સ્મરણે। સાથે સકળાયેલી આ જગ્યા છે. દ્વારકાથી જામનગર જતાં રાજ્યધારીમા ઉપરથી દ્વારકાની આ ખાજુ એ એક માઇલ દૂર ડાબે હાથે એક કાચી સડક Ëાય છે. એ કાચી સડકને છેડે જૂનાં ખડિયા ગામના ખઢરા વચ્ચે અતૂટેલાં રામમંદિર, અધુરૂ રહેલુ.. Jain Education International લક્ષ્મણુમંદિર, મહાપ્રભુજીની બેઠક અને સીતાજીનું મંદિર વગેરે મંદિરો આવેલાં છે. રામમ'દિરના શિષ્ય ઉપરથી એમ કહી શકાય કે એ મંદિર સંવતના સાળમાં સૈકામાં ખાંધવાનુ શરૂ થયું હશે. મહાપ્રભુજીની બેઠક કયારે બંધાઇ હશે તે નક્કી થઈ શકતું નથી. સીતાજીનુ મંદિર સેાળમા સૈકામાં ખંધાયુ હશે. અહીથી થાડેદૂર આવેલ ચંદ્રભાગા દેવીની દેરી પણ જૂની દેખાય છે. જૂના ખરડયા ગામ એક માઈલ દૂર વસેલુ છે. એ ગામના લેાકેા ખીમા ભગતની વાત હેાંશે હાથે કરે છે. ( એચ. આર. ગૌદાનીના સૌજન્યથી ) સૌરાષ્ટ્રના પ્રાચીન મંદિરાની નોંધ ( એચ. આર. ગૌદાનીના સૌજન્યથી ) ૧. ખીમેશ્વરનું મંદિર : મૈત્રકાળ જેટલું જૂનું ગણાય છે. એ મંદિરના પુનરૂધ્ધાર સંવતના સેાળમા સૈકામાં થયા હતા. ૨. નવલખા : મંદિર ધુમલી પુરાણુ ધુમલી શહેર જેઠવાની રાજધાની હતી. સતી સાનહલામણ જેઠવાની વાત સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. મ ંદિર કેાઈ જેઠવા સ ંતને હાથે ૧૨મા સૈકાની આજુબાજુમાં બંધાવ્યું હતું. પુરાણો નીચી ધુમલી હાલારના ભાણવડ શહેરની દક્ષિણે સાત માઈલ દુર આવેલી છે. એક માઈલ દુર બરડા ડુંગરના પેટાળમાં આવેલ છે. તેમાં ૩. સેાનકંસારીનું મંદિર ઉપર ધુમલી જુની ધુમલીથી સાનક'મારીનુ પચાડી મંદિર આવેલ છે. પણ સેાન ક્રૂ'સારી અને હલામણને પ્રસંગ બારમા સૈકાના હાઇને આઠમા બંધાયુ હોય સોન કંસારીનું મંદિર કાઇ મૈંધવ રાએ બંધાવ્યુ` હોય તેમ લાગે છે. ૪ બિલેશ્વર મહાદેવ : બરડા ડુંગરના છેડા ઉપર અને ધુમલીથી દક્ષિણ છ માઇલ તથા પારઅંદર રેલ્વે લાઇનના તરસાઈ સ્ટેશનથી ત્રણેક માઇલ દૂર આવેલ છે. આ મ ંદિરનુ શિવલિગ કૃષ્ણના સમય જેટલું પુરાણું ગણાય છે પણ મદિરની બાંધણી સંવતના આઠમા સૈકા જેટલી જૂની છે. પ. અહલ્યા બાઈનું સારઠી સારડી સામનાથનું મંદિર ધષ્ઠિ હેલ્ફર વંશીય રાણી અહલ્યા ખાઈએ મુસ્લિમાના હાથે નાશ પામેલ તીર્થોમાં નવાં મદિશ બંધાવ્યા હતા. સારહી સેામનાથનું મ ંદિર સંવતના અઢારમા સૈકાની તરૂઆતમાં રાણી અહલ્યા ખાઈના હાથે મધાવાયું હતું. ૬. સુત્રાપાડાનું સૂર્ય મંદિર : આ મદિર સ ંવતના સાતમાં સૈકાના અંતના હાવાના સમય છે. એ મંદિર પ્રભાસ પાટણથી છ માઈલ દુર આવેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy