________________
સાંસ્કૃતિક સ'દ' ગ્રન્થ
હીરણ નદીથી આગળ ચાલતાં અરધેા પાણા માઈલના અંતરે પરમ પવિત્ર ત્રિવેણી સગમ છે. જ્યાં હીર ઉત્તરમાંથી, પૂ'થી કપિલા અને ગીર તરફથી આવતી સરસ્વતી મળે છે. અહી પિતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. ત્રિવેણી જતાં રસ્તામાં રૂદ્રેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવે છે. જે શિખરના ભાગમાં ખંડિત થયુ છે. પાસે જ એક સૂર્યં મંદિર ભ્રમવાળી રચના ધરાવતા પ્રાચીન પ્રાસાદ ગણાવી શકાય. ત્રિવેણી કાંઠે કાંઠે આગળ જતાં હીરણ્યની નદી કાંઠે દેહે ત્સગ નું તી સ્થળ આવેલું છે. જ્યાં શ્રીકૃષ્ણ ભગવાનના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલે. એવું કહેવાય છે કે તેમના અર્ધા શરીર પર સમુદ્ર ફ્રી વળ્યે અને તેનું શરીર પૂર્વાંમાં જગન્નાથ ક્ષેત્રમાં પહેોંચી ગયું જ્યાં હજી સુધી ચાર ધામમાંથી એક ધામ તરીકે પૂજાય છે. દેડા ત્સંગના સ્થાને પીપળાનુ' વૃક્ષ છે. આ સ્થળે પણ ધ અનૂનના ભોગ બનીને ઘણાં અત્યાચાર સહન કર્યા છે. અહીં સામનાથ ટ્રસ્ટે એક ગીતા મ`દિર બનાવી ૬ ફુટની કૃષ્ણની સુંદર સ્મૃતિ તૈયાર કરાવી છે.
પ્રભાસથી ઇશાન ખૂણામાં એક માઈલ દૂર નાગરા નામનું શીતળાના નામથી ઓળખાતુ સ્થળ છે, ત્યાં પ્રભાસ અને વેરાવળના લેાકા ઉર્જાણી કરવા જાય છે. આ સ્થળે એક પશ્ચિમ તરફના દ્વારવાળું ખંડિત સૂર્ય મંદિર છે. નાગરા માંથી પુરાતત્વ વિઢીને સિંધુ ખીણના કાળની કેટલીક સામગ્રી મળે છે. પ્રભાત સૂમ દ્વિરા માટે પણ પ્રખ્યાત હતું. વિશ્વ કર્માના પુત્રી સંજ્ઞા જે સૂ'ને પરણાવવામાં આવેલી તે સૂર્યનું તેજ સહન ન કરી શકતા અહીં રહેલી. પાછળથી સૂર્ય પણ બાર કળા સાથે અહી રહેàા.
આ બાર કળા એટલે બાર સૂર્ય મંદિરો હશે તેવું વિદ્વાને માને છે. આ ખારમાંથી હાલ બે મદિરા મળી આવે છે. પ્રભાસ વૈષ્ણવાનું પણ તી છે. મહાપ્ર3 શ્રી વલ્લભાચા
જી પ્રભાસની યાત્રાએ પધારેલા ને દેહાત્સગ પાસે શ્રી
મહા પ્રભુજીની બેઠક પણ છે. આ સ્થળે તેઓશ્રીએ ત્રિવેણી સ્નાન કરી ભાગવત સપ્તાહ કરેલ ને ખુદ્દ સામેશ્વર તે કથા સાંભળવા આદરપૂર્વક આવતા. શ્રી મહાપ્રભુજીએ ઘણાં જીવાને દીક્ષા આપી. પ્રભાસની પંચતી પરિક્રમા પણ તેઓશ્રીએ કરેલી. આ એક સંપ્રદાયમાં ૬૫મી એઠક
ગણાવાય છે. હજી પણ ત્યાં પુષ્ટિ માગીય પ્રણાલિથી સેવા
થાય છે.
જૈનેાની દૃષ્ટિએ પણ પ્રભામતી ઘણુ' પવિત્ર છે. આ સ્થળે સિદ્ધાચલ હતા અને ત્યાં પશ્ચિમે બ્રાહ્મી નદીને ચંદ્રો ઘાન હતું ભરત ચકવતી ત્યાં સંધ લઇને પધારેલાં, આઠમા તીથ ́કર ચંદ્રપ્રભુનુ' ત્યાં સમવસરણ થયેલુ, આ ચંદ્રપ્રભ પ્રભુના સદુપદેશથી ધરણેન્દ્રે ત્યાં સમુદ્ર પર જ્યાં પ્રભુ કાઉસ્સગ કરીને રહેલાં તે સ્થળ પર જ ચદ્રકાન્તમણિનું બિંબ પધરાવી ઉપર એક પ્રાસાદ રચેલેા. પછી ચંદ્રશેખર
Jain Education International
પ
રાજાએ ચંદ્રપ્રભાસ નામે તીનું મહિમા વર્ણન કરેલું. પછી તેા સેાળમા તીર્થંકર શ્રી શાંતીનાથ ભુના પુત્ર ચક્રધરે પણ આ તી'માં અઠ્ઠઈ મહે।ત્સવ રચેàા. વલભી ને સ્વેચ્છા દ્વારા વિનાશ થયા પૂર્વે શ્રી ચન્દ્રપ્રભ પ્રભુની પ્રખ્યાત પ્રતિમા અબાદેવીને ક્ષેત્રપાલની મૂર્તિ એ સાથે પ્રભાસમાં ઉડીને આવેલી. ચામુંડ રાજે અહીં જ ચારિણેશ્વર પ્રાસાદ બંધાવેલું.
સાદને ઉદરથી દીવેટ તાણી જવાથી થયેલાં અગ્નિથી હેમાચાર્યે કુમારપાળના સમયમાં ચંદ્રપ્રભુના કાષ્ઠપ્રા બચાવ્યેા ને કુમારપાળે અષ્ટપદના દેરાસર પર સુવર્ણ કલશ ચડાવ્યા. વસ્તુપાળે શ્રી ચંદ્રપ્રભુની પૂજા સમ્યક્ પૌષધશાળા બાંધી. આચાય શ્રી ધર્મ ઘાષસુરીએ મ ત્રબલથી પ્રકારે કરીને શ્રી આદિનાથનું નવીન ચૈત્ય પણ રચાવ્યું ને સમુદ્રમાંથી રત્ના મેળવી દેરાસરમાં શ્રી ચ ંદ્રપ્રભ પ્રભુને
ભેટ ધર્યો.
સત્તરમી સદીમાં આચાર્ય શ્રી વિજયસેન સૂરીશ્વરજીએ અંજન શલાકા અને પ્રતિષ્ઠા મહેડ્સવા ઉજવાવ્યા. ત્યાર પછી પ્રભાસના સમસ્ત જૈનમધે સંવત ૨૦૦૮માં પ્રભાસના જૈન તી ના જીર્ણોદ્ધાર કરાવી પાંચ ગભારાવાળા પહેંચાશી ફૂટ ઊંચા, ત્રણ માળવાળા, ત્રણ ભવ્ય ૧૦×૧૦૦ ના માપના શિખરાવાળાં મંદિરમાં તીર્થાધિપતિ શ્રી ચંદ્રપ્રભ સ્વામીને પ્રતિષ્ઠિત કર્યાં. તેમની જમણી બાજુ શ્રી શીતલચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજે છે, ડાબી બાજુ શ્રી નાથજી, શ્રી સુવિધિનાથજી, શ્રી સ`ભવનાથજી તથા શ્રી મલ્લિનાથજી, શ્રી ચંદ્રપ્રભસ્વામી, ને દાદા પાર્શ્વનાથજી બિરાજે છે. આ ભવ્ય મંદિરની પાસેના ચાર અન્ય જિનાલયામાં શ્રી મલ્લીનાથજી, શ્રી મહાવીર પ્રભુ, શ્રી આદિનાથદાદા તથા શ્રી અજીતનાથજી બિરાજે છે.
આ પ્રમાણે પ્રભાસ એ સ ધર્મ તુ' ભારતનુ' તી સ્થળ શિલ્પીએ પણ પ્રભાતમાં ૪ વસતા, પછી સૌરાષ્ટ્રમાં જુદાં છે. પ્રભાસ સામપુરા બ્રાહ્મણે નુ સ્થળ છે, સામપુરા જૅમાં ભાટિયા ધર્મશાળા, દુધીબાઈની ધર્માંશાળા, ત્રિવેણી જુદાં પડી ગયા. પ્રભાસમાં કેટલીક ધર્મશાળાઓ પણ છે, મંદિર ધમ શાળા, લેાકલબે'ની ધમ શાળા વગેરે જાણીતી છે. કેટલીકવાર યાત્રાળુએ ગારને ત્યાં પણ ઉતરે છે. બ્રાહ્મા સ્વર સહિત વેદગાનમાં કુશળ છે. વાસુદેવ આચાય, ત્રિકમજી આચાય, જ્યેષ્ઠારામ આચાય, મણિશંકર જાની, માણેકલાલ ભટ્ટ વગેરે પ'ડિતા પ્રભાસનું શાસ્રીય ખાબ તામાં ગૌરવ ઊંચું રાખે તેવાં થઇ ગયા.
પાંચાલના તી ધામા :
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના ચેાટીલા તાલુકાના પ્રદેશને પૂમાં મૂળી, પશ્ચિમમાં વાંકાનેર, ઉત્તરે હળવદ ને દક્ષિણે જસદણ સુધી પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાવવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org