SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અણ્ણાઉદ્દીનના સમયમાં શત્રુંજયના મદિરાને નુકશાન થતાં મૂળ મૂતિને સ્થાને સમરકે નવી મૂર્તિ પધરાવી, આદિશ્વર ભગવાનના મંદિર પાસે હીરવિજયસૂરીનુ પણ મદીર છે. આ આદિશ્વરના મંદિરની આસપાસના ચોકમાં જ ગણતરી ન કરી શકાય તેટલી નાની માટી અર્ધા લાખ જેટલી પ્રતિમાઓ છે. શત્રુંજયતા સ્વચ્છ અને એક એકથી ચડિયાતા મૉંદિરોનું' પવિત્ર ધામ છે. જેનુ વન અસકય છે. તેના શેાભા તા દર્શન કરતી વેળા જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આ તીની રક્ષા કાજે બારોટ કોમે આપેલા મેઘેરા અલીદાનની શૌય કથા આ ગ્રંથમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. કદ્ર ગિરિ : તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીમાં નવીન જીનાલયેા થયા છે. અહી જીનદાસ ધરમદાસની પેઢી છે. પાલીતાણાથી ૮ માઇલ દૂર જંગલમાં મંગળ સમાન વિશાળ પટાંગણમાં મદિરા, ભાજનશાળા-ધમ શાળાઓ આવેલ છે. શ્રવૃદ્ધિ વાટીકા જ કદમ્બગિરિમાં પગ મૂકતાં પહેલાં યાત્રાળુઓને આવકારે છે. વૃદ્ધિ વાટિકામાં ઉપાશ્રય-ધન શાળા તથા જ્ઞાનશાળા છે. વૃદ્ધિવાટિકા પાછળ યાત્રાળુઓ માટે ૨૮ જેટલી આરડીએ છે. પાછળ બગીચામાં વિવિધ જાતના ફુલઝાડ શેલી રહ્યા છે. સામે ભેાજનશાળાની વ્યવસ્થા. યાત્રિકાને માટે જમવાની સુંદર સગવડ છે. ક બગિરિનું પ્રથમ મંદિર શ્રી કબવિરાટ, મંદિરની જમણી બાજુ સૂરિ સમ્રાટ આચાર્ય શ્રી નેમિસૂરિશ્વરજી મહારાજની પૂરાં કદની મનોહર આરસની પ્રતિમાની દેરી છે. રંગમંડપના પ્રવેશદ્વારની જમણી બાજુ આચાય શ્રીનુ` પંચધાતુનું અસ્ટ છે. મૂળ નાયક શ્રી મહા વીર સ્વામીની મૂતિ છે. ભયનીમાં ૭૨ કુલિકાઓ છે. કદ્રુ અગિરિની મેાટી ટૂંક જતાં શ્રી હેમાભાઈ શેઠની વાવ આવે છે. એ ફર્લોગ ચાલતાં તળેટીમાં યાત્રા કરીને આવ નારને ભાતુ અપાય છે. શ્રી આદિશ્વર ભગવાનની ટ્રકમાં પ્રવેશતાં સૂરીસમ્રાટ ઉપદેશ આપતા હોય તે દૃશ્ય નજરે પડે છે. મદિરમાં શ્રી આદિશ્વર ભગવાનની ૯૧ ઈંચની ભવ્ય પ્રતિમા છે, સામે પુંડરિક સ્વામીનું દેરાસર છે. ડાબી બાજુ નીકળતા કલામય મેરૂશિખરની રચના છે. મેરૂપ્રસાદની પાછળ નુતન મદિર આવેલુ છે તેમાં ૧૧૫ ઈંચના ભવ્ય આદિશ્વર ભગવાનની પ્રતિમા છે. અહીં શત્રુંજય તીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ગણધર પગલાંના ચતુર્મુ`ખા પ્રાશાદ–નેમિનાથ પ્રસાદ. શ્રી નેમિનાથનું મંદિર પણ જોવા લાયક છે. શ્રી સીમંધર પ્રસાદ પણ દનીય છે કદ ખિગારમાં બે માઈલ દૂર વાવડી પ્લેટમાંવિધવિધ ર'ગના આરસ પહાણુની મનોરમ પ્રતિમાએ દેવ દેવીઆ, યક્ષ યક્ષણીએ આદિની પ્રતિમાઓ છે, દેશદેશાવરના મંદિરોમાં Jain Education Intemational [ બૃહદ ગુજરાતની અસ્મિતા આ પ્રતિમાની મેાટી માંગ રહે છે, કદ ખિિગર જવા માટે રાહીશાળાના રસ્તા શત્રુજય અંધને લીધે બંધ થયા છે. હવે બંધના રસ્તે થઇને કદ ંબગિરિ જવાય છે. શેત્રુ'જી ખ'ધ આપણાં લાડીલા, વિશ્વના જ્યેાતિધર શ્રી જવાહરલાલ નહેરૂના નામ પરથી નહેરૂબંધના નામથી એળખાશે. અહી જૈન ધર્મશાળા દેરાસરની વ્યવસ્થા છે. તાલધ્વજગિરિ : તાલધ્વજગિરિ શત્રુ જયની ટુક કહેવાય છે. આ નાનકડા ડુંગર તેમાં રચેલી ગુફાઓ અને દૃશ્યાથી પ્રાચીન ગણાય છે. ચીનના સુપ્રસિદ્ધ યાત્રિક હ્યુએન સ`ગ ઇ. સ. ૬૪૦ લગભગ વલ્લભીના દ'ને આવેલ તેમણે તાલધ્વજ ગિરિને પ્રાચીન વિરાટ કહ્યો છે. ભાવનગર શહેરથી ૩૨ માઇલ અને પાલીતાણાથી ૧૪ માઈલ તળાજા નામનુ સુદર ગામ તળાજા ટેકરીના ઢોળાવ પર આવેલુ છે. પાસે તળાજા નદીના વિશાળ પટને એળ ગીને શહેરમાં જવાય છે. તળાજા ગામને પેાતાની છાયામાં સમાવીને તાલધ્વજિગિર ઉભા છે. તાલધ્વજગિરિના પગ થિયાં પાકા આંધેલાં છે અને ચઢાણુ સરળ છે. શાંતિકુંડ પહેાંચતા વચ્ચે ગુફાએ આવે છે, તેમાં કેટલીક ગુફાએ પ્રાચીન હોય તેમ લાગે છે. એભલમંડપ અને ખેાડિયારની ગુફાના વિશાળ સભાસ્થાન જોવા જેવાં છે. આ ગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ ભાંયરાવાળું મંદિર, શ્રી સાચાદેવ સુમતિનાથનું મંદિર આવેલ છે. આ સાચાદેવની આકૃતિ તળાજાના કડાાળયા બ્રાહ્મણને ત્યાં મકાનના પાયાવિજયમાંથી નીકળી હતી. એ વખતે ગામમાં ચાલતા રોગચાળા બંધ થયા હતા. અહીં અખંડ દિપક રહે છે, ને દિપકની શિખાના ઉપરના ભાગમાં કેશરવી મેશ પડે છે. આ મુખ્ય દેરાસર સામે નૂતન કલામય શ્રી મહાવીર જીનપ્રાસાદ છે. બાજુમાં જાતિ રાનુ... ગુરૂમંદિર છે. સે। એક ફૂટ ઊંચે ચૌમુખજીની ટૂંક તથા કીર્તિસ્તંભ જોવા જેવાં છે. તળાજા ગામ રળિયામણું છે. શ્રી નરસિંહ મહેતાનું જન્મ સ્થાન તળાજા ગણાય છે. ડુંગર ઉત્તરની શુ ોદ્ધ શુક્ા તરીકે એળખાય છે. Àાઘા : શ્રી નવખંડા પાર્શ્વનાથ ઘેાડાં વર્ષ પહેલાં ઘેાઘા બંદર હતું. અહીં નવખંડા પાર્શ્વનાથની ચમત્કારીક મૂતિ છે. મૂર્તિ પ્રાચીન છે, ગઢમાં બીજા ચાર મંદિરે છે. હમણાં ઘાઘામાં પ્રતિમાએ નીકળી છે, તેથી તે પુરાતન શહેર તરીકે પ્રસિદ્ધ હશે એમ જણાય છે. ભાવનગરથી મેાટર-બસમાં ઘેઘા જવાય છે, અહી` શ્રી ચંદ્રપ્રભુ તથા જીરાવાળા પાર્શ્વનાથના મંદિર છે, શેઠ હઠીભાઇની ધમ શાળા છે. અમદાવાદના શેક હુઠીભાઈના પત્ની હરકુંવર શેઠાણી ઘેાઘાના હતા અને તે કુમકુમ પગલાંના ભાગ્યશાળી હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy