SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 9-238 I નિત્ય વંદન || A // 09 પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ. (ડૉ.) ચીનુભાઈ જે. કાપડિયા પરમ પૂજ્ય માતુશ્રી ભાવનાબહેન ચીનુભાઈ કાપડિયા | મારી જીવનની પળેપળ અને ક્ષણેક્ષાને જેમણે પોતાના અવિરત સ્નેહ, અપાર દઢતા અને મનોવૃળથી સમૃદ્ધ કરી છે તેવો મારાં માતા-પૅિતાનું ત્રણ કૅમ ચૂક્વી શકું? અમૃતના અખૂટ ખજાના સમાં માતા-પિતાની શીતલ છાયામાં વૈરનો સુધી રÉવાનું સદ્ભાગ્ય ભાગ્યશાળી સંતાનોના | નસીબમાં જ હોય છે.. આવાં માતા-પિતાને સતત નીરખવાનું અને તેમના આશીર્વાદ મેળવવા માટે મારું મન નિત્ય ઝંખતું હોય છે. મારી ક્લાસાધના અને જીર્વનઘડતરમાં જમણે હરહંમેશા ઉમળકાભય સાથ ખાપ્ય છે ઍવી વૈત ‘તીર્થસ્વરૂપ” કે માતા-પિતાનાં ચરણોમાં સાદર વંદન કરું છું. શેફાલી શાહ Parall Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy