________________
૧૭. વજ્રનાભ મુનિ મધ્ય ચૈવેયક દેવલોકમાં લલિતાંગ દેવ થયા.
ભવ-૮ ૧૯. મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર ગામના રાજા વજ્રબાહુની રાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં અને પુત્ર રૂપે સુવર્ણબાહુ(મરુભૂતિનો જીવ)નો જન્મ થયો.
उ
૧૮. કુરંગક ભીલનો જીવ સાતમા નરકમાં ગયો.
૨૦. રાજકુમાર સુવર્ણબાહુ વનમાં રાજકુમારી પદ્માવતીની દાસી નંદાને મળ્યો અને રાજકુમારી સાથે ગાંધર્વ વિવાહ કર્યા.
૨૧. સુવર્ણબાહુની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને સ્વર્ણબાહુ ચક્રવર્તી રાજા બન્યો.
For Private & Personal Use Only
Education International
www.jainelibrary.org