SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવસૂરિજી શ્રી જિતાકતસૂરિજી શ્રી જિતકુશલસૂરિજી ત્રણાલી શ્રી જિનચંદસૂરિજી હવે સામે આવેલી દાદાવાડીમાં દાદાગુરુદેવ શ્રી અભયદેવસૂરિજીની મૂર્તિતાં અને દાદાગુરુઓનાં પગલાંનાં દર્શન કરીશું. ...મત્યએણં વંદામિ. માર્ગદર્શન : અહીં શ્વેતાંબર તેમજ દિગંબર ધર્મશાળાઓ આવેલી છે, જ્યાં ઊતરવાની સગવડતા છે અને ભોજનશાળામાં પણ ઉત્તમ ભોજનની સગવડ છે. અહીં મંદિરની બહાર નીકળતાં સામે જ હાથસાળો આવેલી છે, જેમાં શાલ બનાવવાનાં કારખાનાં છે. આખી રાત ધર્મશાળાની રૂમમાંથી તે સાંચાઓનો એકધારો અવાજ સાંભળી શકાય છે. અહીંની પ્રજા ખૂબ મહેનતુ છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન ભાગલપુર ૬ કિ.મી. દૂર છે જ્યાંથી રિક્ષા, બસ, ટૅક્સી મળી શકે છે. જો આપણું રોકાણ નાથનગરમાં અન્ય સ્થળે હોય તો ત્યાંથી ઑટોરિક્ષા લઈ ચંપાપુરી તીર્થ સુધી આવન-જાવન થઈ શકે છે. અહીં એક દિગંબર મંદિર પણ બાંધણીના ઉત્તમ નમૂનારૂપે દર્શનીય છે. | તીર્થ પેઢી શ્રી ચંપાપરી જૈન શ્વેતાંબર સોસાયટી પોસ્ટ : ચંપાનગર ૮૧૨૦૦૪, જિલ્લો : ભાગલપુર, બિહાર ફોન : ૦૬૪૧- ૨૫૦૮૨૦૫ નોંધ : જે નગરની રેશમી શાલો પ્રખ્યાત છે તે ભાગલપુર અહીંથી માત્ર ૬ કિ.મી. છે. માં ૩૦૩|| લy. on International TVP | ''
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy