SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનાસક્તપણે રાજવૈભવ ભોગવ્યા પછી, નવ લોકાંતિક દેવોની ચારિત્રગ્રહણ કરવાની વિજ્ઞપ્તિ પછી, બાર મહિના સુધી રોજ ૧૦૮ લાખ (૧ કરોડ ૮ લાખ) સોનૈયા વરસીદાનરૂપે વૃષ્ટિ કરી, સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કરી, સ્વમુખે સર્વ સામાયિક ઉચ્ચરી ચારિત્ર ગ્રહણ કરે છે. દીક્ષા પછી વસ્ત્ર-અલંકારરહિત પરમાત્માના દેહ પર ઇન્દ્રે આપેલું એક દેવદૂષ્ય જ હોય છે! દીક્ષાકલ્યાણક ભૂમિની સ્પર્શના ‘અવિરતિ’ દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો. દીક્ષાકલ્યાણકની આરાધના ૐૐ હ્રીં વર્ણ સાથે પ્રભુના નામ સાથે ‘નાથાય નમઃ’ એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે. કેવળજ્ઞાનક્લ્યાણક : કેવળજ્ઞાન એટલે છદ્મસ્થ અવસ્થામાંથી મુક્તિ ४ દીક્ષાલ્યાણક : દીક્ષા એટલે (ગૃહસ્થાવાસ) સંસારનો ત્યાગ Jain Educt Inte 20 For Drivate 9. Dersonal lice Only overhe hellbrary.di
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy