SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ થોય વીર જગત્પતિ જન્મ જ આવે, નંદન નિશ્ચિત શિખર સુહાવે, આઠ કુમારી ગાવે, અડ ગજદંતા હેઠે વસાવે, રુચક ગિરિથી છત્રીશ જાવે, દ્વીપ સુચક ચઉ ભાવે, છપ્પન દિકુમારી ફુલરાવે, સૂતિ કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુઘોષા બજાવે, સિંહનાદ કરી જ્યોતિષ આવે, ભવન વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે. SMS = પ્રાચીન ચંપાનું વૃક્ષ રિ૬૪), Ja ducation International For Private & Personal Use Only . | |
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy