SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ S 10 સ્તવન (રાગ : લોકઢાળ અથવા મેંદી રંગ લાગ્યો) '' પ્રભુજી, માહણકુંડમાં ચવીયા ક્ષત્રિયકુંડ જનુ થાય રે, નમો નમો વીર વિભુ, મહાવીર પ્રભુ. જનની જગમાતા, ત્રિશલા તમારી, પ્રણમું તમારા પાય રે, નમો ... ૧ રાય સિદ્ધાર્થ, ક્ષત્રિયકુંડના, જન્મ સમે હરખાય રે, નમો ... ૨ દશ દિવસનો સ્થિતિ પતિતા, મહોત્સવ તવ મંડાય રે,નમો ... ૩ જન્મકલ્યાણક ભોમ તમારી, ભેટતાં ભવદુઃખ જાય રે,નમો ... ૪ પ્રેમ તમારા ત્રિભુવન ભાનુ, ધર્મરસાય પમાય રે .. નમો ... પ ક્ષત્રિયકુંડની જાત્રા કરંતા, ભક્તો આનંદે ગાય રે, નમો ... ૬ vale & Personal Use C |૨૬૩
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy