________________
પર્વતારોહણ કરતાં માર્ગમાં આવતી આ બહુવારી નદી પાંચ વાર ઓળંગવી પડે છે. ડોળીવાળા રસ્તામાં વિસામો લઈ આ નદીના નિર્મળ પાણીથી માં તાજગી અનુભવે છે. અહીંના પાંચ પહાડોને
તો , લોકજીભે અનુક્રમે ઢીગાર, કૅદુઆ, નક છે જ ચીકાન, પસરવા અને ગેબેઠના
જ તરીકે ઓળખવામાં આવે છે.
૨૫૫ www.jainelibrary.org
Vain Education interna
For Private 2 Personal Use Only