________________
નક્શીદાર, ખોખાની આંગી
સીરપોણાતી આવી છે
તે
દ આસો વદ અમાસના દિવસે અહીં ચઢાવો બોલીને ૫૧ કિલોનો ‘નિર્વાણ મોદક’ ચઢાવવામાં આવે છે.) - આ દિવસે પગલાં ઉપર રત્નજડિત ચંદની અને ચાંદીનું નકશીદાર ખોખું ચઢાવાય છે, જેના પાછળના છે - ભાગે આવેલા એક નાનકડા સિંહાસનમાં પ્રભુનાં દર્શન થાય છે. આ દિવસે ચઢાવાતું છત્ર પણ - નિર્વાણ કલ્યાણકના દિવસે વર્ષમાં એક જ વાર પ્રભુ-પગલાંની ઉપર ચઢાવાય છે. નિર્વાણ રાત્રિએ - ગૌતમસ્વામીનો વિલાપ ગવાય છે. પંચમકાળનું આશ્ચર્ય એ છે કે નિર્વાણની રાત્રિએ નિર્વાણના સમયે જ
ભગવાનનાં મુક્તિચરણ ઉપરનું છત્ર કંપિત થાય છે, ત્યારે ક્ષણભર માટે એમ લાગે છે કે પ્રભુવીર સદેહે ઊભા છે ! દિવાળીની રાત્રિએ છત્રના કંપનની ઘટના નજરે નિહાળવી એ એક અહોભાગ્યની વાત છે. આ
ચરણ પર સ્થિત છત્રછ
કિર નિર્વાણ મોદક
or private & Personal use only
નિર્વાણ રાત્રિએ ચરણદર્શને
www.janelltra 2
Jain Education International