________________
પાંચમો પહાડ - વૈભારગિરિ
રાગૃહ પુર નયણે દીક, તતખણ હીએSઇ અમી પઇ ઉં, પૂરવ પુણ્ય સંભાર; ચઉદ કુંડ ઉન્હવઇ ક્લ ભરીઆ, અંગ પખાલી પાઇ ચઢી, પહતી રારિ વૈભાર.
તે ઉપરી ચોવીશ પ્રાસાદ, દેવલોક મ્યું મંડઇ વાદ, દેહરી ઝકઝમાલ; મૂળનાયક મુનિસુવ્રતસ્વામી, દરિસણ ભવિઆ આણંદ પામી, પૂજા રચઇ સુ વિશાળ
(સં. ૧૫૬૫, તીર્થમાળા - શ્રી હંસસોવિજ્યજી)
બીજું મંદિર
પહેલું મંદિર
વિશ્રામ સ્થળ
વીરાયતના
પિપ્પલ-ગુહા
બ્રહ્મકુડ
યાત્રા શરૂ
Jain Education International
For Private & Personal Use Only
૧૩. www.jainelibrary.org