SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૯૯૯ વેલચંદભાઈની શાસનસેવાની આછી રૂપરેખા વલ્લભીપુર-ઘોઘા તીર્થ છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. વલ્લભીપુર–પાલિતાણા છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. સુરત–સમેતશિખર (૯૦૦ યાત્રિકો) સંઘના સહસંઘપતિ. અજારા–તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહસંઘપતિ. (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ.શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ૨ ૦૦૨૮ વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપુરમ મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્યે (ભેટ) આપી છે. કું. સોનલ (સ્મિતગિરાશ્રીજી)ની વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. વાગરા (જિ. ભરૂચ) વાઘેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલિંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવ કરેલ. (૧૦) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૧) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડિયાર મંદિરનિર્માણમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. (૧૨) સંવત-૨૦૩૧ પ્રભાલક્ષ્મીનાં ૫૦૦ આયંબિલ તપપારણાંનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા–મહોત્સવ શુભ નિશ્રા-પ. પૂ. આ. ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવીનસૂરિ, કૈલાસસાગરસૂરિ, પં. ભાસ્કરવિજયજી મ.સા. વ. વ. (શ્રી સંઘસ્વામીવાત્સલ્ય-પાંચ દિવસ). (૧૩) સં. ૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શુનિશ્રા પ. પૂ. આ. ચંદ્રસેનસૂરિજી. (૧૪) વલ્લભીપુર આદેશ્વર મંદિર (હાઇવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ. (૧૫) વલ્લભીપુર ગુરુ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૧૬) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ. (૧) સ્વ. વેલચંદભાઈની પુણ્યતિથિ પ્રસંગે (૨) કુ. સોનલબહેનની દીક્ષા પ્રસંગે. (૧૭) ભાવનગર વિઠ્ઠલવાડીમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ૯ વખત લાભ. (૧૮) ભાવનગર સીમંધરસ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ. (૧૯) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ : (૧) સીમંધર સ્વામી સુવર્ણકળશપ્રસંગ (૨) આદીશ્વર ભગવાન ધજાપ્રસંગ. (૨૦) ભાવનગર-આદીશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ. (૨૧) ભાવનગર-શાસ્ત્રીનગર અનેક વખત સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૨૨) ભાવનગર-કુ. ધારા, અ.સૌ. રેખાબહેન, ચિ. સંદીપ–ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૩) વલ્લભીપુર-સમેતશિખર-તપ પારણાં પ્રસંગ સિદ્ધચક્ર પૂજન-સ્વામીવાત્સલ્યનો લાભ. (૨૪) ભાવનગર-વારૈયા જૈન ભોજનશાળા-અમૂલ્ય લાભ. C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy