________________
૫) ભાવનગરમાં દ00 આરાધકોનાં સમૂહ આયંબિલ તપના લાભાર્થી. દરેક આરાધકનું ૫00 ગ્રામ સાકરથી બહુમાન
(સં. ૨૦૬૩) (શ્રી સંઘ દ્વારા બહુમાન).
ભાવનગર-વરતેજ રોડ નાની ખોડિયાર મંદિરમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના લાભાર્થી હસ્તે સહપરિવાર. (૪૭) વલ્લભીપુર એસ.ટી. સ્ટેન્ડમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના સંપૂર્ણ લાભાર્થી હ. ભોગીભાઈ, અનુભાઈ,
પ્રતાપભાઈ, અરવિંદભાઈ તથા સહપરિવાર. શાસનસમ્રાટ પ.પૂ. આ.ભ. નેમિસૂરીશ્વરજી મ.સા.ની આચાર્ય પદવી જેઠ સુદ૫ ભાવનગરમાં થયેલ હતી. તેની યાદગીરીરૂપે જેઠ સુદ-૫ ભાવનગર સકળ સંઘમાં (આશરે ૫000 ઘર) પાંચ લાડવાની પ્રભાવનાના કાયમિક
સહલાભાર્થી. (૪૯) શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રસેનસૂરીશ્વરજીના સ્વર્ગવાસસ્થળે વિહારધામના (ઇદ્રામણ) સહલાભાર્થી. (૫૦) વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત પાંજરાપોળના આધારસ્થંભના લાભાર્થી. (૫૧) ડેમ પાંજરાપોળ તથા ગિરિવિહાર–ભોજનશાળામાં–યોગદાનના લાભાર્થી. (૫૨) વલ્લભીપુર તા. શાળા નં. ૧-ધોરણ પ્રથમના દરેક વિદ્યાર્થીને સ્લેટ-ચોપડી-ટિફિન બોક્ષના લાભાર્થી. (૫૩) શેરીસા તીર્થમાં ૨૦૬૪ ચૈત્રમાસની ઓળીન સહ લાભાર્થી નિશ્રા પ.પૂ.આ. ભગવંત કલ્પજયસૂરીશ્વરજી મ.સા.
(ભક્તિસૂરીશ્વરજી સમુદાયના). વલ્લભીપુર વાઘા-મહારાજની જગ્યાના મંદિરના ખાતમુહૂતના સહલાભાર્થી પ્રતિષ્ઠા-પ્રસંગે લક્ષ્મીનો સદઉપયોગ. (સંત શ્રી પ.પૂ. ઝીણારામ બાપુ શિહોરના ગાદીપતિ)
પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ, (૨) ૩૦ ઉપવાસ, (૩) પંદર ઉપવાસ, (૪) અઠ્ઠાઈ તપ, (૫) વરસી તપ, (૬) ઉપધાન તપ, (૭) પાંત્રીશું, (૮) અઠ્યાવીશું, (૯) લબ્ધિ તપ, (૧૦) કંઠાભરણ તપ, (૧૧) અષ્ટાપ્રદ તપ, (૧૨). શત્રુંજય તપ, (૧૩) સિદ્ધિતપ, (૧૪) યતિધર્મ તપ, (૧૫) લબ્ધિકમળ તપ, (૧૬) નિગોદ આપુ તપ, (૧૭) ૫૦૦ આયંબિલ તપ, (૧૮) ૧૦૦૮ સહસ્ત્રફૂટનાં એકાસણાં, (૧૯) ૨૦ સ્થાનક ઓળી, (૨૦) મોક્ષદંડ તપ, (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, (૨૨) ધર્મચક્ર તપ, (૨૩) પાર્થ ગણધર તપ, (૨૪) વીર ગણધર તપ, (૨૫) ગૌતમ ગણધર તપ, (૨૬) વીશ સ્થાનક તપ, (૨૭) સમેતશિખર તપ, (૨૮) મોદક તપ, (૨૯) સૌભાગ્ય તપ વગેરે. તે
ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ-સ્વામિ વાત્સલ્ય, પૂજા, પૂજન, ભાવના, પ્રભાવના વ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે.
તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિઃસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડિયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમુ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધૂ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે.
વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે. વ્યવસાયક્ષેત્ર વલ્લભીપુર, ભાવનગર, સુરત, અમદાવાદ વ. સ્થળોએ છે.
દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ક્ષિપ્રા નદીમાંથી શિવલિંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org
For Private & Personal Use Only