________________
શાશ્વત સૌરભ ભાગ-૧
આરોગ્ય :
* પિતાશ્રીના નામે સાર્વજનિક દવાખાનામાં એક્સ-રે વિભાગ, નહીં નફા–નુકશાન ધોરણે.
* નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ સિહોર–ડિલક્સ રૂમ માટે. * તળાજા હોસ્પિટલમાં પુરુષ વોર્ડ માટે.
* સંયોગ ટ્રસ્ટને કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેડિકલ સુવિધા માટે.
‘બ્રહ્માકુમારીઝ’
* ભાવનગર વૃદ્ધાશ્રમમાં ઇલેક્ટ્રિક રૂમ માટે ડોનેશન. * અમદાવાદ શ્રી નવનીતભાઈ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ‘બાળ-વિભાગ’ માટે યોગદાન.
* BSES MG હોસ્પિટલ-અંધેરી સંચાલિતમાં ડોનેશન.
* લાઠી દવાખાનામાં યોગદાન.
* મહુવા હોસ્પિટલમાં યોગદાન.
શિક્ષણ :
* સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ માટે ડોનેશન. * તપોવન નવસારીમાં એક સ્કૂલ વર્ગ.
* MGT FoundationTkv "Knowledge of Wheelsનો મોબાઇલ વાન દ્વારા ગરીબાઈ રેખા નીચેના મહારાષ્ટ્રમાં વસતા વિદ્યાર્થીઓના કમ્પ્યૂટર્સ શિક્ષણ માટે રૂ. ૧૦,૦૦,૦૦૦નું યોગદાન.
* સિહોર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્ડ આર્ટ કોલેજમાં સિહોર એજ્યુકેશન ફાઉન્ડેશનને રૂ. ૫,૦૧,૦૦૦. * દેવગાણા તથા કદમ્બગિરિ સ્કૂલમાં યોગદાન.
ધાર્મિક અને અન્ય :
* વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય તથા ચૈત્ર અને આસો માસની શાશ્વત ઓળીનો કાયમી આદેશ.
* અમદાવાદ પાલડીમાં આયંબિલહોલમાં પિતાશ્રીના નામે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૫ સુધી આયંબિલની કાયમી યોજના.
* આચાર્ય વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ સંચાલિત અમિયાપુર સાબરમતીમાં તેમના માતુશ્રી ગજરાબહેનના નામે ભોજનશાળા માટે રૂ. ૯,૧૧,૦૦૦.
Jain Education International
* અમિયાપુરમાં અતિથિગૃહમાં યોગદાન.
* ભાવનગર શ્રી શ્વેતામ્બર જૈન સેવાસમાજ મારફત સાધારણ સ્થિતિનાં કુટુંબોને અપાતી મદદમાં યોગદાન.
૮૪૯
* ભાવનગર આયંબિલશાળા અને ભોજનશાળામાં કાયમી સ્વામીભક્તિમાં યોગદાન.
* ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં કાયમી તિથિ માટે સારી રકમ આપી વૃદ્ધાશ્રમમાં રસિલાબેનના નામે રકમ આપી.
* સિહોર, સાવરકુંડલા અને અન્ય પાંજરાપોળમાં યોગદાન. * શ્રી નેમિ લાવણ્ય વિવેક-વિહાર નેશનલ હાઇવે નં. ૮, કરમબેલી સ્ટેશન સામેના સંકુલમાં પૂ. સાધુ-સાધ્વીજીની માગશર માસની વૈયાવચ્ચ માટેની કાયમી વ્યવસ્થા માટે. *મુલુંડ તાંબેનગર ઉપાશ્રયમાં ‘આધારસ્તંભ' તરીકે યોગદાન * સિહોર શ્રી પરશુરામ બળવંત ગણપુલે મહિલામંડળ અને અન્ય મહિલામંડળમાં યોગદાન
* સિહોર મિત્ર મંડળ–ચેક ડેમ કરવા માટે યોગદાન
* કેસરિયાજી પાલિતાણા સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં યોગદાન.
* અમદાવાદ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં યોગદાન.
* પૂ. આ. વલ્લભ સૂરીશ્વરજી મહારાજ-દિલ્હી સ્મારકમાં યોગદાન.
* સિહોર દુષ્કાળ રાહતફંડમાં યોગદાન.
* સિહોર તથા રાજસ્થાનમાં ઉપાશ્રયમાં યોગદાન. * શ્રી શંખેશ્વર ભોજનશાળામાં યોગદાન.
* કચ્છ-ભદ્રેશ્વર, અજારા, મહુડી, તળાજા, ભોંયણી, સેરીસા, પાનસર, કાવી, કુલપાકજી, તારંગા વ. અનેક તીર્થસ્થાનોમાં ભોજનગૃહોમાં કાયમી નિભાવકુંડમાં.
* શ્રી જીવદયા મંડળી-મુંબઈ.
* શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-પરલી ખપોલી નજીકમાં યોગદાન. * વડાલા અચલગચ્છ સંચાલિત આયંબિલખાતામાં યોગદાન. * સિહોર અજિતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે.
* મુંબઈ-શ્રી જૈન સહાયક ટ્રસ્ટમાં યોગદાન. * શ્રી વર્લ્ડ જૈન કોન્ફેડરેશનમાં યોગદાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org