SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પાઠશાળા-ધાર્મિક સંસ્થાઓમાં યુનિફોર્મ અર્પણ કરી બાલક-બાલિકાઓનાં અંતર સુધી ધાર્મિક સંસ્કાર પ્રગટ કરેલ. શ્રી શાન્તિનગર જૈન પાઠશાળા – અમદાવાદ શ્રી શાન્તિનગર જૈન સંઘની પાઠશાળામાં ૩૫૦ બાલક-બાલિકાઓ છે. આ.વિ.શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી પાઠશાળાનાં બાલકો દ્વારા ભવ્ય વરઘોડા નીકળેલ. જેમાં ૧૦ હાથી, ૨૪ ઘોડા, ૪ બગી હતી. દરેક ઉપર પાઠશાળાનાં બાલકો બેસી રાજનગરનાં રાજમાર્ગ ઉપર પાઠશાળાનો જય જયકાર કરેલ. Jain Education International ૧. શ્રી શાન્તિનગર જૈન ધાર્મિક પાઠશાળા શાંતિનગર - અમદાવાદ ૨. શ્રી સુધર્મ ભક્તિ જૈન ધાર્મિક પાઠશાળા કિરણપાર્ક, નવાવાડજ - અમદાવાદ ૩. શ્રી આદિ પૂનમ યુવા ગૃપ પાષધુની – મુંબઇ ૪. શ્રી તપોવન સંસ્કાર ધામ -નવસારી ૫. શ્રી ચિંતામણી પાર્શ્વનાધ જૈન શ્રી તપોવન સંસ્કાર ધામ - નવસારી (ગુજ.) આ. રત્નાકરસૂરિજી, પં. ચદ્રશેખરવિજયજી ગણીની નિશ્રામાં મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી તપોવનનાં ૨૫૦ બાલકોને યુનિફોર્મ હાથ ઘડી સાંચોર વાસીઓ તરફ્થી અર્પણ કરી શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરેલ. For Private & Personal Use Only પાઠશાળા-તવાવ (રાજસ્થાન) ૬. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૭. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુલ પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૯. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ : પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૯. શ્રી અજીતનાથ જૈન મિત્ર મંડળ: મોરબી (સૌરાષ્ટ્ર) મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શા બાબુલાલ વીરચંદજી બુરડ - સાંચોર (સત્યપુરતીર્થ) * www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy