________________
"1"
:
tri
રાયગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ 'ચમકારી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ ૫ધારો કરે તીર્થસ્થળઃ પાલનપુર લાડોલ ભાઈકાકા યાત્રાધામ ગુતાલ ચોકડી, નેશનલ હાઈવે નં. ૮,
નડીયાદ-૩૮૭૩૭૦. ટેલી. નં. ૦૨૬૮-૨૫૮૭૦૦૩-૨૫૮૭૪૦૫ ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓમાં ફક્ત ઉવસગ્ગહરં પાર્શ્વનાથનું આસન જ ધરણેન્દ્રદેવ નાગનું શરીર છે.
| તીર્થંકર થવાનાં ભવમાં દ્વેષના કારણે એક મારવા આવે છે, જ્યારે બીજો ભક્તિવશ બચાવવા આવે છે. શ્રી પાર્શ્વપ્રભુ સમભાવમાં રહી જૂના કર્મો ખપાવીને અને નવા કર્મો અટકાવીને અંતે કેવળજ્ઞાન પામી જંગમ તીર્થની સ્થાપના કરે છે.
ભગવાન જીવન દ્વારા આપણને સહુને માર્ગદર્શન આપે છે કે, શુભ/અશુભ કર્મોના ઉદય વખતે સમભાવમાં રહી કર્મો ભોગવજો. આવું આચરણ જીવનમાં સુખ અને શાંતિ વધારશે. નવા કર્મો આત્મા પર લાગવા દેશો નહિ. મોક્ષ તરફ જવાનો રસ્તો સરળ બનશે.
આધિ-વ્યાધિ અને ઉપાધિ ઓછી કરવા, સુખ અને શાંતિ વધારવા શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથના આ નૂતનતીર્થમાં દર્શન-પૂજનનો લાભ લેવા એકવાર તો અવશ્ય પધારવા વિનંતિ.
અદ્યતન સગવડતાવાળી નૂતન ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે.
નડિયાદ સંપર્ક
મુંબઇ સંપર્ક ૦૨૬૮- ૨૫૮૭૦૦૩ ૦૨૨-૨૩૮૦૬૦૪૪ ૨૫૮૭૪૦૫
૦૯૩૨૨૦૬૧૧૬૬ આયોજનનો બીજો ભાગ :: | ગુરૂ મંદિર
• Mobile Hospital • પાલનપુર ડે હોસ્પિટલ લાયબ્રેરી
• ચબુતરા • પર્યાવરણ • રમતઘર • પાલનપુર સ્થિરવાસ સંગ્રહાલય
• સ્નાનઘર • હવાડો • પાલનપુર વૈયાવચ્ચ ભંડાર
આયોજન કરવામાં આવશે :
• ઉવસગ્ગહરં Ambulance • પાલનપુર ભોજનશાળા
• ટ્રાવેલ સેન્ટર • આયંબીલ શાળા • શબવાહિની
• Medical camp • પાલનપુરી મુખ્ય હોલ • પાણીની પરબ-ચબુતરો
• Educational • પાલનપુરી નાનો હોલ
• માતા પદ્માવતી પ્રસાદ અને શ્રી મણીભદ્ર વીરનો થાળ • પાલનપુર માન્ચેસ્ટર ભુવન ધર્મશાળા : ભૂખ્યાને અન્ન અને માનવતાના કાર્યો
પ.પૂ. પંન્યાસશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટીગણ - નડીયાદના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org