SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | II શ્રી ૐકારાય નમો નમઃ | | શ્રી ૐકારાય પાર્શ્વનાથાય નમઃ | અમદાવાદ-વડોદરા નેશનલ હા. નં. ૮ ઉપર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રોડ ટચ મીની | નદીના કિનારે વિશ્વનું સૌ પ્રથમ અલૌકિક તીર્થ એટલે... પંચ પરમેષ્ઠી યુક્ત આકાર જેની તી સી ભદ્રકરનગર, પદમલા, ફોન :૨૨૪૨૭૯૨ /૬પ૩પ૧૯૨ | (વડોદરા રેલ્વે સ્ટેશનથી ૧૫ કિ.મી. વાસદ થી ૭ કિ.મી.) તીર્થંદિવાશિષદાતા શ્રાવસ્તી તીર્થોદ્ધારક પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય ભદ્રંકર સૂરીશ્વરજી મ.સા.. તીર્થમાર્ગદર્શક, પ્રેરણાદાતા સૂરિમંત્ર આરાધક દક્ષિણભૂષણ, પ.પૂ.આ. શ્રી પૂસ્યાનંદ સૂરીશ્વરજી મ.સા. મરાઠાવાડ દેશોદ્વારક પ.પૂ. શ્રી વારિષણ સૂરીશ્વરજી મ.સા. | તીર્થપથદર્શક પ.પૂ. આ. શ્રી મહાસેન સૂરિશ્વરજી મ.સા. પ.પૂ. ગણિવર્ય શ્રી વિક્રમસેન વિજયજી મ.સા. તીર્થસ્વપ્નદ્રષ્ટા વ્યખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજય વીરસેન સૂરીશ્વરજી મ.સા. નેશનલ હાઈવે નં. ૮ ના રોડચ પ્રાકૃતિક રળિયામણા સ્થળે • ત્રિશિખરી નયનરમ્ય ભવ્ય જિનાલય, કલ્પસૂત્ર મંદિર... • પૂજય સાધુભગવંત, પૂજ્ય સાધ્વીજી ભગવંતના વિહારનું બેનમૂન વિહારધામ.... • યાત્રાળુ માટે મનમોહક સુંદર ભાવનામય સેવા-પૂન-જપનું અનન્ય યાત્રાધામ. • સાધુ-સાધ્વી ભગવંતના બે ઉપાશ્રય. • શાસનરક્ષક દેવ શ્રી માણીભદ્રવીરની ભવ્ય દેરી-ભગવતીમા પદ્માવતી દેવીની દેરી.• • ગુરુભગવંતની દેરી-રાયણપગલાંની દેરી. • ૧૦૦૦ ભાવિકો બેસી શકે તેવો વિશાળ પ્રવચન હોલ.• - સુંદર ભોજનશાળા, ધર્મશાળા. આવા તીર્થની શાન એટલે આપના ઉદાર હાથનું દાન, યાત્રાળુઓને દર પૂનમ અને દર રવિવારે ભાથાનો અલભ્ય લાભ, આપને પ્રબળ પુણ્યોદયે મળેલ લક્ષ્મીના સવ્યય માટે અલૌકિક તીર્થમાં ઉદાર હાથે લાભ લેવા વિનંતી. તીર્થનો ભવ્ય પ્રવેશદ્વાર રૂા. ૩૧,૦૦,૦૦૦/કાયમી સાલગિરી ફંડ સહયોગી બોર્ડ રૂ. ૨૧,૦૦૦/જિનાલચ સાધારણ તિથિ તકતી પર નામ ૩૧,૦૦૦/ ઉપર તથા પત્રિકા માં નામ આવશે તીર્થ શુભેચ્છક તળી પર નામ ૨૧,૦૦૦/ ભોજન શાળા તીર્થ સહયોગી તક્તી પર નામ ૧૧,૦૦૦/જિનાલય માસિક સાધારણ ખર્ચનો લાભ આધારસ્તંભ તળી પર નામાં પ૧,૦૦૦/૭,૦૦૦/મૂળનાયકની આંગી એક દિવસ ન કરો ૧૦૧/ભોજનશાળા મોભી તકતી પર નામ ૩૧,૦૦૦/શંખેશ્વર પાર્શ્વનાથ એક દિવસનો નકરો ૧૫૧/ફોટો ૧૬ * ૨૦ ૧૧,૦૦૦/ૐકાર પાર્શ્વનાથ એક દિવસ નકરો. ૧૫૧/ફોટો ૧૦ * ૧૨ ૫,૫૫૫ - એકદિવસના લાભ જિનાલ નકરો ભોજન શાળા કાયમી તિથિ ૩,૫૦૦/અખંડ દીપ ૧૦૧/પંખો ભોજનશાળા | ધર્મશાળા ૧,૦૦૦/૨૫૦/સાધુસાધ્વી વૈયાવચ્ચ નકરો ૫૦૦/કેસર ૧૦૦ / ૧૦૦/ધૂપ આયંબિલા ૧,૦૦૦/પાલ પ૧/ભાથાનો રવિવાર / પૂનમ નકરો એક દિવસ ૧,૦૦૦/૫૧/સાધારણ ન કરો ૧,૦૦૦/ધર્મશાળાની ૧ રૂમનો નકરો તક્તી પર નામ રૂ. ૧,૦૦,૦૦૦/ વરંડા પર તકતી. રૂ. ૩૫,૦૦૦/સ્ટોર રૂમ પર તક્તી રૂા. ૫૧,૦૦૦/પંખાનો લાભ રૂ. ૧,૦૦૦/ધર્મશાળાની રૂમના ફર્નિચર (પલંગ, ટેબલ, ગાદલાં, પડદા) નકરો રૂ. ૧૧,૦૦૦/- (રૂમમાં તકતી પર નામ લખવામાં આવશે.) આ ભવ્ય ઉત્તરોત્તર વિકસિત તીર્થમાં લાભ. એટલે અજોડ લાભ આ તીર્થની મુલાકાતે પધારી શાસનની શોભા વધારવા યોજનામાં લાભ લેવા લેવડાવવા વિનંતી. ઓફિસઃ શ્રી ૐકાર જેન તીર્થ, co. નીરવ રોડવેઝ, ૭/બી, ગુરુકૃપા શોપિંગ સેન્ટર, રામાકાકા રોડ, છાણી (વડોદરા) કોન : ૯૮૨૫૪૭૭૯૯૨ (ટ્રસ્ટ રજિ. નં. : એ.૨૭૮૨ વડોદરા તા. ૦૪-૦૩-૯૪). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy