________________
મીઠઠ્ઠમોર
હA
ગુરુદેવી શય્યભવસૂરિજી ક્યાં બિરાજે છે? બાળકે નિર્દોષભાવે પૂછ્યું.
સૂરિજીએ બાળકને સંયમ-દીક્ષા આપી. બાળમુનિ મનક ભલે સાંસારિક પુત્ર હતા. જ્ઞાનથી બાળકનું આયુષ્ય અલ્પ જાણી ખાસ તેના કલ્યાણ માટે દશવૈકાલિક આગમસૂત્રની રચના કરી આ સૂત્રના માધ્યમે ભણી જઈ માત્ર છ માસના અલ્પ ચારિત્રપર્યાયમાં સદગતિના ભાગી બન્યા મનકકુમાર.
.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
ઈલાચીઠ્ઠમાર
Rs. 1 ]
રજ
Is ,
*' \ EIA S
S9
-
કોઈ ગૃહને આંગણે ભિક્ષા માટે પ્રવેશેલા મુનિરાજ સામે પવિની જેવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રી લાડુ વહોરાવવા આગ્રહ કરતી પણ મુનિ મોદક લેતા નથી. નીચી નજરે જ ઈન્કાર કરતા મુનિને જોઈને વિચારધારા પલટાઈ ગઈ, નટની પુત્રીમાં મોહિત થયેલા ઈલાચીની રાગભાવના વિરાગમાં પલટાઈ ગઈ, અંતરાય કર્મોના ભુક્કા બોલાવી દીધા ઈલાચીને વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત
થયું.
* :
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org