________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કુયરી (પત્ની) વર્ધમાન = વીરમદેવી
વસ્તુપાલ રાયસિંઘ ચંદ્રભાણ વિજય
અમીચંદ
લાલચંદ્ર
રૂપા (પત્ની) T
પનજી
વક્ષા (વછા)
સહસ્રકિરણ = ૨ ભાર્યા
Jain Education International
સુંદર કલ્યાણમલ
કપૂરા (પત્ની)
I રતનજી
(સં. ૧૬૮૭)
શાંતિનાથ પોળનું શાંતિનાથ દેરાસર (ચિત્ર નં. ૨ થી ૭)
અમદાવાદના કાળુપુર વિસ્તારની શાંતિનાથની પોળમાં શાંતિનાથના જૈન દેરાસરમાં ગૂઢમંડપમાં ગર્ભગૃહની બહાર ડાબી બાજુની દીવાલ પર એક સાથે ઉપર નીચે ગોઠવેલી અલગ અલગ છ તક્તીઓ પર લેખ કોતરેલા છે. મુખ્ય શિલાલેખ શાંતિનાથ તીર્થંકરના મંદિરનિર્માણને લગતો છે. એમાં જણાવ્યા અનુસાર વિ.સં. ૧૬૪૬, વિજયાદશમીના દિવસે સોમવારે (૨૮ સપ્ટે., ઈ.સ. ૧૫૯૦) શ્રવણ નક્ષત્રના સમયે બાદશાહ અકબરના સમયમાં અમદાવાદ નગરમાં શ્રી જિનચંદ્રસૂરિના વિજય રાજ્યમાં ૨૫ દેવકુલિકાઓથી અલંકૃત શ્રી શાંતિનાથ તીર્થંકરનું ચૈત્ય ખૂબ દ્રવ્ય ખર્ચીને બનાવવામાં આવ્યું. દેવગૃહના કાર્યાધ્યક્ષ મંત્રી સારંગધર સહિત, શત્રુંજય સંઘના અધિપતિ સહિત ખરતરગચ્છીય સંઘે ચૈત્યનું સંસ્કરણ કરાવ્યું. પ્રશસ્તિ પં. સકલચંદ્રગણિ સહિત વા. કલ્યાણકમલ ગણિ અને મહિમરાજ ગણિએ લખી, ગજધર (સલાટ) ગદુઆકે કોતરી.
શિલાલેખ નં. ૨માં સં. ૧૬૪૬, આસો સુદ ૧૫, શનિવારે (૩ ઓક્ટો., ઈ.સ. ૧૫૯૦) ખરતરગચ્છમાં શ્રી જિનચંદ્રસૂરિના વિજયરાજ્યમાં અમદાવાદમાં બ્રાહ્મચા ગોત્રમાં સા. હીરાના પુત્ર સા. ગોરાના પુણ્યાર્થે લક્ષ્મીદાસ, સા.
=
ગોરદે
સોભાગદે (પત્ની) શાંતિદાસ
For Private & Personal Use Only
ફુલા (પત્ની)
I
કપૂરચંદ (સં. ૧૬૯૫)
વાચી (પત્ની)
।
લક્ષ્મીચંદ (સં. ૧૬૯૭)
સામીદાસ, સા. ઉદયનાથ, સા. રાયસિંઘ વગેરે પુત્રોએ શ્રાવિકા ગોરાદે, લાડમિટે, આસકરણ વગેરે સપરિવાર શાંતિનાથ મંદિરની જગતી અને દેવકુલિકા કરાવી હોવાનું જણાવ્યું છે. શિલાલેખ ૩માં વિ.સં. ૧૬૪૬, આસો સુદ ૧૦, સોમવા૨ે ઉકેશ વંશમાં શંખવાલ ગોત્રના સાહ સામલ, પુત્ર સાહ ડુંગરપત્ની લાડાનાં પુત્રરત્ન ધન્નાકે જગતીમાં દેવકુલિકા કરાવી હોવાનો નિર્દેશ છે. શિલાલેખ ૪ અનુસાર વિ. સં. ૧૬૪૬, આસો સુદ ૧૦ના દિવસે શંખવાલ ગોત્રના સાહ ડુંગરની પત્ની શ્રાવિકા લાડાએ સપરિવાર દેવકુલિકા કરાવી. નં. પમાં બૃહત્ખરતરગચ્છના અધીશ્વર જિનમાણિક્યસૂરિના પટ્ટાલંકાર જિનચંદ્રસૂરિના વિજય રાજ્યમાં બ્રાહ્મેચા ગોત્રમાં સાહ હીરાના પુત્ર સાહ ગોરા, પુત્ર સાહ લક્ષ્મીદાસ વગેરેએ પિતાના પુણ્યાર્થે દેવકુલિકા બનાવી. નં. ૬માં શંખવાલ ગોત્રના સાહ ધન્નાકે સપરિવાર દેવકુલિકા કરાવી. મુખ્ય શિલાલેખમાં શ્રી જિનચંદ્રસૂરિના પુરોગામી સૂરિઓની પટ્ટાવલી આપી છે, જે વડ ગચ્છના પ્રથમ આચાર્ય ઉઘોતનસૂરિથી શરૂ થાય છે. શ્રી ઉદ્યોતનસૂરિ
I
શ્રી વર્ધમાનસૂરિ
303
I
શ્રી જિનેશ્વરસૂરિ
www.jainelibrary.org