________________
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
કોરાથી પણ
| | | | | |
Jain Education International
મૂળદેવ રાજર્ષિ
For Private & Personal Use Only
દેવદત્તાએ વારંવાર મૂળદેવને જુગાર ન રમવા સમજાવ્યું. છતાં ન માન્યો જેથી ખૂંવાર થઈ ઘર અને દેવદત્તાને ખોઈ બેઠો. રખડતા જંગલમાં મૂળદેવને ખાવા અડદના બાકુળા મળ્યા તેમાંથી મુનિને વહોરાવી
લાભ લીધો. તે અવસરે
દેવોએ કહ્યું હે મૂળદેવ! આ બાકુળાએ ચંદનાને મોક્ષ અપાવ્યું તેમ તમે જુગારનો ત્યાગ કરીશ તો રાજ્ય ને દેવદત્તા જરુર મળશે.
“ધર્મલાભ!’’
“પધારો મારુ આંગણું આજે પાવન થયું.''
“શ્રાવિકા! તમારા માટે બનાવેલ નિર્દોષ બિજોરા પા–પ્રભુવીરની શારીરિક શાંતિ માટે ખપ છે... ‘ગુરુદેવ! સુપાત્રમાં એ દ્રવ્ય પડશે તેથી મને અપરંપાર હર્ષ છે. હું કૃતાર્થ બની.'' --સતી રેવતી
પ્રભુ મહાવીરને એ ઔષધથી આરોગ્ય પ્રાપ્ત થયું અને રેવતીના દાનને લીધે રેવતીનો જીવ આવતી ચોવીશીમાં સત્તરમાં સમાધિ નામના તીર્થંકર થશે.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
પરમોચ્ચ
અરિહંત ઉપાસિકા સતી રેવતી
www.jainelibrary.org