________________
આર્યમહાગિરિ - આર્યસહસ્તગિરિ
-
E 1 #િ GA
ક
$
i %
( 11
Sી
|
ગુરુદેવ! મને ઓળખો છો? રાજ! તને કોણ ન ઓળખે?
ના...ના...ગુરુદેવ! કૌશાંબી નગરીમાં ભિખારીને આપે સંયમ અને ભોજન આપેલ એ હું રંક-ગરીબ આપની કૃપાથી રાજવૈભવ પામ્યો પણ એ આપના ચરણે ધરવું છે.
ના રાજન! અમે સાધુ જીવનમાં દેવ ગુરુ-ધર્મની ભક્તિ કરી ધન્ય બનીએ. રેખાંકન : સવજી છાયા, દ્વારકા
મનોરમા
હે શાસન દેવતાઓ! મારા સ્વામીની ઉપર ખોટુ કલંક જે લાગ્યું છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી હું કાઉસ્સગ્ગ ઉપસર્ગ દૂર કરવા કરું છું. આપ સત્યને પ્રગટ કરો.
મનોરમા દઢ સતી-શ્રદ્ધાળુ હતી. સુવ્રત શેઠની ઉપર અભયારાણી દ્વારા અપાયેલ કલંક શાસન દેવતાઓએ શૂળીનું સિંહાસન કરી દૂર કર્યું.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org