________________
ઇતિહાસની કેડી
જન્મ સં. ૧૧૪૫માં॰ થયા હતા, તેમણે દીક્ષા સ. ૧૧૫૦માં લીધી હતી, સ. ૧૧૬૬ માં સૂરિપદ મેળવ્યું હતું, સં. ૧૨૨૯ માં હેમચન્દ્રાચાર્ય ના પટ્ટધર થયા હતા અને સં. ૧૨૩૦ માં તેમનું મરણ થયું હતું.
રામચન્દ્ર એ હેમચન્દ્રાચાયના પટ્ટશિષ્ય હતા એવુ સ્પષ્ટ અનુમાન ઐતિહાસિક સાધના પરથી ખેંચી શકાય છે. · પ્રભાવચરિત ’ના હેમાચાર્ય પ્રબંધમાં એક એવા પ્રસંગ વર્ણવેલા છે, જેમાં સિદ્ધરાજ હેમચન્દ્રને પૂછે છે કે તમારી પછી તમારૂં સ્થાન શેાભાવવાને યેાગ્ય એવા કયા શિષ્ય તમારી નજરે પડે છે? ત્યારે હેમચન્દ્ર સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવે છે અને હેમચન્દ્ર જેવા મહાન આચાય ના શિષ્યને છાજે તેવી રીતે એકદષ્ટિ ' બનવાની સૂચના સિદ્ધરાજ રામચન્દ્રને આપે છે.૨ જયસિંહરિનું · કુમારપાલચરિત' જણાવે છે કે હેમચન્દ્રના અવસાનથી કુમારપાલને થયેલે શાક રામચન્દ્રે શમાવ્યેા હતેા.
"
૧. રામચન્દ્ર અને ગુણચન્દ્રે સાથે રચેલ ‘નાટચક્ર ણુ ’(પ્રસિદ્ધ ગા. આ. સી. ) ના સંપાદક શ્રી. શ્રીગેન્દેકરે રામચન્દ્રના જન્મ સ’. ૧૧૫૬ માં માન્યા છે.
२. राज्ञा श्रीसिद्धराजेनान्यदाऽनुयुयुजे प्रभुः । भवतां कोऽस्ति पट्टस्य योग्यः शिष्यो गुणाधिकः ॥
तमस्माकं दर्शयत चित्तोत्कर्षाय मामिव । अपुत्रमनुकम्पार्ह पूर्वे त्वां मा स्म शोचयन् ॥ आह श्रीमचन्द्रश्च न कोऽप्येवं हि चिन्तकः । आद्योऽप्यभू दिलापालः सत्पात्राम्भोधिचन्द्रमाः ॥ सज्ञानमहिमस्थैर्यं मुनीनां किं न जायते । कल्पद्रुमसमे राज्ञि त्वीदृशि कृतस्थितौ ॥
Jain Education International
૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org