SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિહ પૂર્વે નુ' ગુજરાતી સાહિત્ય અર્થ ‘અણુસમજુ,' ‘અજ્ઞાન' એવે કરવામાં આવેલા છે. જૈન સિદ્ધાન્તા આરંભે પ્રાકૃતમાં રચાયા એ સબંધમાં એક Àાક છે કે बाल श्रीमन्दमूर्खाणां नृणां चारित्र्यकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञः सिद्धान्तः प्राकृतः कृतः ॥ [: એ જ પ્રમાણે મુદ્ધિમાં બાલક એવાં સ્ત્રપુસ્યા માટે ભાષામાં ઉતારવામાં આવેલા ‘ શાસ્ત્રગ્રન્થા 'ને બાલાવબેાધ નામ આપવામાં આવ્યું, એમ કહી શકાય. સ. ૧૪૧૧માં તરુણુપ્રભસૂરિએ ‘ગૂજરાતના પાટનગર શ્રી અણહિલવાડ ’માં ‘ ષડાવસ્યક બાલાવબેાધ’ની ૧૮ રચના કરી છે. પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા મહાપતિ અને પ્રભાવક આચાર્ય. સેમસુન્દરસૂરિએ સંખ્યાબંધ ખાલાવાધે લખ્યા છે, સંખ્યાબંધ શાસ્ત્રગ્રન્થા ગૂજરાતીમાં ઉતાર્યાં છે. તેમણે ‘ઉપદેશમાલા’ ( સ. ૧૪૮૫ ), ૧૯ હેમચંદ્રકૃત ‘ચેાગશાસ્ત્ર, ' ૭૦ ‘ પડાવશ્યક,’ નવતત્ત્વ, 'નેમિચન્દ્ર ભંડારીકૃત ‘ષષ્ટિશતક' " " ‘ આરાધનાપતાકા, ( સ. ૧૪૯૬ ) વગેરે પર ખાલાવમેધ રચ્યા છે.૭૧ આ ઉપરાંત સ. ૧૪૯૧માં મુનિસુન્દરસૂરિએ ‘યેાગશાસ્ત્ર-ચતુર્થાં પ્રકાશ ' પર, એ જ વર્લ્ડમાં જિનસાગરસૂરિએ ષ્ટિશતક ' પર, સ. ૧૪૯૭માં ... 6 ૬૮. આમાંનાં કેટલાંક કથાનકો માટે જી, શ્રી જિનવિજયજી સ’પાદિત ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ ’ ૬૯, આમાંનાં કેટલાંક માટે જીએ એન્જન. Jain Education International ૭. એન્જન. ૭૧. શ્રી. મેાહનલાલ દેસાઇકૃત ‘ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ. ’ ૫. ૪૮૬-૮૭. ( - ષષ્ટિરાતક’ ઉપર સામસુન્દર, જિતસાગર અને મેરુન્સુન્દરે રચેલા ત્રણ બાલાવબાધેનું સ`પાદન સિધી ગ્રન્થમાળા માટે હાલમાં હું કરુ` છું. તા. ૨૩-૬-’૪૫). ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy