________________
ઇતિહાસની કેડી
લખાયેલી બહુ જ અશુદ્ધ હાથપ્રત છે; તે ઉપરથી એને કવનકાળ એ સમયથી સહેજે પા-અડધી સદી પૂર્વે લઇ જવા ઘટે. આશરે સેા કડીનું એ ટુંકુ કાવ્ય છે. એનાં વર્ણનાની બરાબરી કરે એવાં વના આપણા સાહિત્યમાં થેાડાં જ છે.
અજ્ઞાત જૈન કવિકૃત સંવત્ ૧૬૫૨ પહેલાં રચાયેલ સદેવંતની વાર્તા તથા કીર્તિવર્ધનકૃત સં. ૧૯૯૭ પહેલાં રચાયેલ સદેવતસાલિંગારાસ એ પછીનાં છે.૩૬ નિત્યલાભકૃત સદેવંતસાલિંગારાસ સ. ૧૭૮૨માં રચાયેલ છે. ૩૭ એ પછી એક જૈન કવિની૮ સ. ૧૮૫૬માં રચાયેલી એક લાંબી-૩૦૦૦ થી પણ વધારે કડીની– આ વિષય ઉપરની વાર્તા જોવામાં આવે છે. સયવત્સ સંબંધી ધણું કરીને એ કાવ્ય જ સૌથી છેલ્લું છે.
ઉપર જણાવ્યાં તે કાવ્યેાની પરંપરા લગભગ એકસરખી જ છે. ઉજ્જયિનીના પ્રભુવત્સ રાજાના કુંવર, સયવત્સની અદ્ભુતરસિક વાર્તા તેમાં આવે છે. સ. ૧૮૫૬વાળા કાવ્યમાં કેટલાંક નામ ફેર છે, તથા વિસ્તાર બહુ છે એટલું જ માત્ર; બાકી વાર્તાનું ખાખુ મેટે ભાગે ભીમનું જ છે.
'
હાલમાં પ્રસિદ્ધ સદેવંત-સાળિંગાની વાર્તા'નું વસ્તુ ઉપરનાં કાવ્યેાથી બહુ જુદું છે ઃ શરૂઆતમાં શિવ-પાર્વતીના સંવાદ, પાર્વતીની હરુ અને છેવટે શિવે સદેવતની વાર્તા કહેવી. વાંદરા-વાંદરી વગેરે સાત અવતારની વાત; નિશાળમાં સદેવંત-સાળિંગાનુ તારામૈત્રક; ગુરુજીનું કાપવુ', એ બધું જુની કૃતિઓમાં નથી.( આ પ્રસિદ્
૩૬. જુએ જૈન ગૂર્જર કવિએ, ભાગ ૧.
૩૭. જએ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨.
૩૮. પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે બેયેલી આ કાવ્યની હાથપ્રત આશરે સવાસા પાનાંની હતી.
Jain Education International
૧૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org