SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ (ધીરજરાત સ્ટેટ ડો-ઓપરેટિવ બેંઇલિ. ( શિડયુલ્ડ બેંક સહકાર ભવન, રીલીફ રોડ, પો.બો. નં. ૩૦૨, અમદાવાદ-૩૮૦૦૦૧ ટે.નં. જનરલ : ૨૫૩૫૧૯૦૦, ચીફ એક્ઝીક્યુટીવ : ૨૫૩૫૧૯૨૪, ચેરમેન : ૨૫૩૫૨૬૦ ફેક્સ : ૦૭૯-૨૫૩૫૬૩૦૮, ૬૩૨૪, .E-mail : gscbank@icenet.net (સેઇફ ડિપોઝિટ લોકર્સની સગવડતા ઉપલબ્ધ છે રાજ્ય કક્ષાની સર્વોચ્ચ સહકારી બેંક નાણાંકીય રૂપરેખા (રકમ રૂા. કરોડમાં) ક્રમ વિગત રાજ્યા. જિલ્લા નાગરિક પ્રાથમિક સહકારી બેંક સહકારી બેંકો સહ.બેંકો | સહકારી મંડળીઓ (૩૧-૩-૨૦૦૪). (૩૧-૩-૨૦૦૪) | (૩૧-૩-૨૦૦૩) | (૩૧-૩-૨૦૦૩) મુખ્ય કચેરી ૧૮ ૩૫૧ ૮૦૦૦ (શાખાઓ) ૧૧૩૧ oછ૯ શેરભંડોળ ૨૮૬ ૪પ૧ ૩૦૩ અનામતો ૨૮૫ ૧૨૫ 333 ૩૨૧ થાપણો ૨૦૬૧ ૫૩૧ ૧૬૩૪૫ ૧૧૨ કરો ૬૦૫ ૧૩૪૮ N.A. ૨૮૧૦ ધિરાણો (એકંદર) ૧૯૪૯ ૪૦૯૯ ૧૧૩૦૪ ૨૦૬૯ કાર્યકારી ભંડોળ ૩૮૩૨ ૧૦૦eo ૨૨૮૩૩ ૪૦૫૦ રોકાણો ૧૦૩૦ ૨૪oo ૦૬૧૦ રાજ્યના ખેડૂતોના આર્થિક, સામાજિક તથા ગ્રામીણ ક્ષેત્રના ઉત્કર્ષ માટે તેમજ સહકારી સંસ્થાઓના સંચાલનને કાર્યક્ષમ બનાવવા કર્મચારી તાલીમ ક્ષેત્રે અગ્રીમ ફાળો ૧. રાજ્યની ૧૮ જિલ્લા બેંકો અને તેની ૧૧૩૧ શાખાઓ, ૩૫૧ નાગરિક બેંકો અને તેની ow૯ શાખાઓ તેમજ ૮૦૦૦ પ્રાથમિક સહકારી મંડળીઓ (એફ.એસ.એસ. તથા લેમ્સ સહિત) સાથે મળી એકંદર ૧૦૨૦૯ કેન્દ્રો દ્વારા ખેતી તેમજ વ્યાપાર-ઉધોગ માટે અગ્રગણ્ય સેવાઓ પૂરી પાડે છે. ૨. ઉપરોક્ત તમામ સંસ્થાઓના તા. ૩૧-૩-૨૦૦૪ આખરે રૂા. ૨૮૮ કરોડના ભંડોળો, રૂ. ૨૫૦૪૯ કરોડની થાપણો એકત્રિત કરી રૂા. ૨૦૮૨૧ કરોડના ધીરાણો પૂરા પાડેલ છે. ૩. ગુજરાતનાં ૨૬ સહકારી ખાંડ કારખાનાંઓ પૈકી મોટાભાગનાં કારખાનાંઓને જિલ્લા બેંકો તેમજ રાજ્ય સહકારી બેંક તરફથી કામકાજની મૂડી માટે ધીરાણો પુરાં પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ખાંડના કારખાનાંઓને રાજ્ય અને જિલ્લા બેંકોએ સાથે મળીને રૂા. ૧૦૦ કરોડ જેટલું બ્લોક કેપિટલ ધીરાણ તથા રૂા. ૩૦૦/- કરોડથી વધુ રકમનું કાર્યકારી ભંડોળ પૂરું પાડેલ છે. ૪. નાના/સીમાંત ખેડૂતો તેમજ, આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોને કુલ ધીરાણના ૪૦% જેટલું ધીરાણ પૂરું પાડવામાં આવેલ છે. ૫. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓ.બેંકસ લી. નવી મુંબઈ દ્વારા ૧૯૮૩-૮૪થી ૨૦૦૨-૦૩ વર્ષ દરમ્યાન એકંદર ૧૫ એવોર્ડ મળેલ છે, જે પૈકી સને ૨૦૦૧-૦૨ અને ૨૦૦૨-૦૩ના વર્ષ માટે સતત સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ આ બેંકને પ્રથમ ક્રમાંકથી પુરસ્કૃત કરવામાં આવેલ છે. ૬. ગુજરાત સ્ટેટ કો-ઓ.બેંક દ્વારા સહકારી કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા માટે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓ. મેનેજમેનેટ' (એન.આઈ.સી.એમ.), સંસ્થાની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્ય અને જિલ્લા સહકારી બેંકો, નાગરિક સહકારી બેંકો તેમજ પ્રાથમિક સહકારી મંડળીઓમાં કામ કરતાં તમામ કર્મચારીઓ/અધિકારીઓને ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા ૨૦૦ તાલીમ વર્ગો યોજીને ૦૯૫૦ કર્મચારી / અધિકારી વર્ગને સઘન તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થા દ્વારા એ.આઈ.સી.ટી.ઇ. દિલ્હી તરફથી માન્યતા મળેલ એમ.બી.એ., એમ.સી.એ. તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકર્સ દ્વારા માન્ય કરેલ ડિપ્લોમા ઇન બેંકિંગના વર્ગો ચલાવવામાં આવે છે. એન.આઈ.સી.એમ.ને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર તરીકેની તેમજ તાબાર્ડ દ્વારા એગ્રિકલ્ચર કો.ઓપ. સ્ટાફ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (એ.સી. એસ.ટી.આઈ.) તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજીવ સી. પડિયા - ચીફ એક્ઝિક્યુટીવ રી જયરામભાઈ એ. પટેલ, ચેરમેન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy