SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ દ્રશ્યચિત્રો, વ્યક્તિચિત્રો અને મ્યુરલ સર્જક રંગયાત્રી શ્રી પ્રેમ નકુમ ‘ક્લાક્ષેત્રે મંદિરો નથી બંધાયા તે હકીકત છે. પણ તેનાથી મીરાંનુ હોવું, પ્રેમ અને સંસ્કારનું હોવું- એ બંધ નથી થયું.' આ વિધાન વ્યક્ત કરે છે રાજકોટના જલરંગી દ્રચિત્રોના ક્લાકાર શ્રી પ્રેમજી ભવાન નકુમ તા.૧ જુલાઇ-૧૯૪૦માં તેમનો જન્મ. ચિત્રોનો બહુ શોખ. તે કહે છે. ખરેખર તો મને વરે નહિ અને ચિત્રો કરવા દે તેવા માર્ગદર્શકની શોધમાં...સાતમા ધોરણમાં પહોંચ્યો ને ૫ અન્ન જેવો'. રાજકોટની શ્રી દેવકુંવરબા હાઇસ્કુલમાં ચિત્રશિક્ષક સ્વ.શ્રી અશ્વિનભાઇ વ્યાસ સાથે તેનો સંપર્ક થયો. અશ્વિનભાઇ જલરંગી ચિત્રોના કલાકાર. તેમના રંગે રંગાઇને પ્રેમ નકુમે પણ પોતાની કલાસાધના દ્રશ્યચિત્રણાથી આરંભી. એટલી હદે પહોંચાડી કે ૧૯૬૮માં ગુજરાત રાજય લલિત કલા અકાદમી યોજન ચોરવાડની લેન્ડસ્કેપ શિબિરમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું. અકાદમીના સંગ્રહમાં રહેલું તેનુ દ્રશ્યચિત્ર પછી તો ગુજરાત રાજય પ્રકાશિત કેલેન્ડરમાં છપાયું. વનનિર્વાહ માટે પાછી તેણે રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી સ્વીકારી. સાથેચિત્રસાધના તો ખરી. ફાઇન આર્ટ સોસાયટીમાં ડો.રમેશ ભટ્ટના માર્ગદર્શનમાં ચિત્રકલા અને શિલ્પ કલાની એકેડેમિક તાલિમ મેળવી. બાહ્ય વિદ્યાર્થી તરીકે રાજય પરીક્ષા બોર્ડમાં ઉચ્ચ કક્ષાની પરીક્ષા આપતા જઇ ૧૯૬૮માં પેઇન્ટીંગમાં જી.આર્ટ અને ૧૯૭૨માં સ્કલ્પચરમાં જ.ડી.આર્ટની પદવી પ્રાપ્ત કરી. પોસ્ટઓફિસની નોકરી છોડી રાજકોટની નિર્મલા કોન્વેન્ટશાળામાં કલાશિક્ષક તરીકે થોડા વર્ષો ઉત્તમ સેવા આપી. પણ આટલું બંને ય તેને ગમતું ન હોય તેમ ત્યાંથી છૂટા થઈ સ્વતંત્ર ક્લાકાર તરીકે કારકિર્દી શરૂ કરી. રાજકોટ-જયુબિલી ચોકમાં ‘સ્ટુડિયો દર્શન' ની સ્થાપના કરી. વ્યાવસાયિક કામ કરતાં કરતાં પોતાની સર્જન પ્રક્રિયા ચાલુ રાખી. પ્રેમનમની ચિત્રસૃષ્ટિ એટલે વિવિધા સૃષ્ટિ, પોર્ટ્રેઇટ કરે તો ગમી જાય તેવું સ્મુધ પણ ચિતરી નાખે અને મોજ પડે તો સામે બેઠેલ મોડેલનું બ્રોડ કીંગમાં એકજ બેઠકે એવું વ્યક્તિત્વ નિપજાવે કે મોડેલ પણ વિચારમાં પડી જાય.તેનાં ચિત્ર સંયોજનોનાં વિષર્ષોમાં લોવનથી લઇને અમૂર્ત આકારોનો સમાવેશ થઇ શકે. ધારે તો વૃક્ષનું પાંદડે પાંદડું ચિતરી શકે-પણ આવું કામ તેના સ્વભાવની વિરૂધ્ધનું ગણાય. પ્રેમ નકુમના પ્રશીંગની જમાવટ તેના ઢોલી'ના ચિત્રમાં માણી Jain Education International ૩૧૫ શકાય. કંઇ જ સ્પષ્ટ નહિં છતાં તાલ અને ગતિ હિલોળા લેતાં લાગે. પણ આ બધાની ઉપરવટ જલરંગી દ્રશ્યચિત્રો તેનો પ્રિય વિષય. જીવનના પ્રથમ ત્રણ દાયકાનો વસવાટ આજી નદીના કાંઠે હોઇ નદીના સૌમ્ય-રૌદ્ર સ્વરૂપ તથાસવાર, બપોર, સાંજની બદલાતી રંગછટાઓનો આકંઠ અનુભવ, તેના દ્રાચિત્રોમાં પડઘાય છે. ખોરી તડકાની પીળાશભરી ઉગ્રતા, હેમંતની હૂંફાળી ગુલાબી ઠંડક કે પ્રથમ વર્ષાએ ભિંજાએલ માટીની મહેક તેનાં દ્રશ્યચિત્રોનું હાર્દ છે. પ્રેમ નકુમના ચિત્રો ફાઇન આર્ટસોસાયટી યોજીત પપ્રદર્શનો, ફલેમ, ફૂલછાબ પ્લેટીનમ જયંત્તિ પ્રદર્શન-૧૯૯૬, 'રંગ, રમણા, અને રમેશ ભટ્ટ'પ્રદર્શન-૧૯૯૫ ઉપરાંત અન્ય રાજયોના પ્રદર્શન માં સ્થાન પામ્યા છે. તેના નિજ ચિત્ર પ્રદર્શનો રાજકોટના ત્રણ પ્રદર્શનો (૧૯૯૭, ૯૮ અને ૧૯૯૯) અને ૧૯૮૧માં જહાંગીર આર્ટ ગેલેરી-મુંબઇમાં યોજાયા છે. મીકસ મીડીયામાં તૈયાર કરેલ ‘કુવા કાંઠે’ મ્યુરલનું-માહિતીખાતા-રાજકોટના ઉપક્રમે એક જ ચિત્રનું પ્રદર્શન કરી વિક્રમ નોંધાવેલ છે. આ ચિત્ર પછી જૂનાગઢના એક For Private & Personal Use Only હોન્ડએપ (જયરંગી) www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy