SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૦૯ શ્રોમતી રમાબહેન શ્રીમતી ગંગાબહેન ગોવર્ધનભાઈ પટેલ કામદાર દી ) શ્રી ગંગાબહેન મુંબઈ સંગ્રામસમિતિના અઢારમાં પ્રમુખ તરીકે નિયુક્ત થયાં. તેમણે તા.૬-૧૨-૧૯૩૦ના રોજ સાડાસાત મહિનાની કેદ સ્વીકારી પ્રથમ પાટીદાર વીરાંગનાનું બિરુદ મેળવ્યું. તેમણે ૧૯૧૯થી જાહેરજીવનની શરૂઆત કરી હતી. ૧૯૨૧થી મુંબઈ ઉપનગર જિલ્લા કોંગ્રેસ કમિટીનાં સભ્ય રહ્યાં હતાં. લેખિકા તરીકે પણ જાણીતાં હતાં. શ્રીમતી પદમાબહેન દેસાઈ શ્રી મોરારજી કામદાર સોલિસિટરનાં ધર્મપત્ની શ્રીમતી રમાબહેન મુંબઈ સંગ્રામસમિતિનાં સાતમા પ્રમુખ બન્યાં હતાં. તેઓ હું પ્રથમ ભઠ્ઠી વીરાંગના હતાં. તેમને ત્રણ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી. શ્રીમતિ પેરીનબહેન કેપ્ટન, બી.એ. : એ રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ સમજાવતા લેખો લખનાર લેખિકા, એકતા અને અખંડિતતાનાં અમી પાનાર પદમાબહેને ? ઈ.સ. ૧૯૩૧ના વર્ષમાં દેશભક્તિની ભવ્ય ભાવના ભભકાવી હતી. ‘હિન્દના દાદા'ના નામે લોકદિલમાં સ્થાન ધરાવનાર સ્વ. દાદાભાઈ નવરોજીનાં પૌત્રી શ્રીયુત કેપ્ટન સોલિસિટરનાં ધર્મપત્ની પેરીન બહેન મુંબઈ સંગ્રામસમિતિના ચોથા પ્રમુખે તરીકે વરાયાં હતાં. તેમને તા.૪ ૭-૧૯૩૦ના રોજ ત્રણ મહિનાની એરટી કેદની સજા કરવામાં આવી હતી. તેઓ અલહાબાદના સ્વરાજય ભવનના ટ્રસ્ટી હતાં, ગાંધી સેવા સેનાના આગેવાન હતાં. તેમણે દેશસેવિકા સંઘની પણ સ્થાપના કરી હતી. ક્યારી સોફિયા સોમજી શ્રીમતી ઇન્દુમતી છોટાલાલ શ્રોફ અઢાર વર્ષનાં બહેન કુમારી સોફિયા શ્રી સોમજીભાઈ સોલિસિટરનાં પુત્રી મુંબઈ સંગ્રામ-સમિતિના અગિયારમા પ્રમુખ તરીકે પસંદગી પામ્યાં. ઊગતી ઉંમરનાં કુમારી સોફિયાએ તા. ૨૧-૧૦- 1 ૩૦ના રોજ છ મહિનાની કેદ - સ્વીકારી. ઇસ્માઇલી વર્ગમાંથી તેમણે પ્રથમ મહિલા કેદી તરીકેનું માન મેળવ્યું. મહારાષ્ટ્રના થાણા જિલ્લા ભગિની સમાજના પ્રમુખ, જે. સંસ્થાને સરકારે ગેરકાયદેસર ઠેરવી હતી. કોંગ્રેસ કાર્યકર, જિલ્લાની મહિલા ચળવળનાં આગેવાન હતાં. તેમના પતિ શ્રી છોટાલાલ શ્રોફે બે વખત કારાવાસ વેડ્યો હતો. ૧૯૩૦ની ચળવળમાં ઇન્દુબહેને પ્રભાતફેરી, ચરખામંડળ વગેરેમાં આગેવાની કરી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy