________________
ગ્રંથમણિના ઉપરના આવરણ ચિત્રના આગળ પાછળના બંને પાનાના સૌજન્યદાતા
શ્રી મનહરલાલ એસ. પારેખ
બેંગલોર (કર્ણાટક)
લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમ સ્થાને દાનધર્મ, લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને જીવનમાં આત્માસાત કરી આ પારેખ પરિવારે ગુજરાતની ગરિમાને ભારે ઉજાગર કરી છે.
સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ અને ધર્મારાધનાઓમાં શ્રી મનહરભાઈ પારેખનું નામ બેંગલોર અને કર્ણાકટની અનેક સંસ્થાઓમાં પ્રથમ હરોળમાં નજરે પડેછે.
તેમના સાલસ સ્વભાવ અને સાદગીએ અમને વારંવાર પ્રભાવિત કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ...
DIET - સંપાદક