________________
Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.o
મૂળનાયક ભગવાન વર્ધમાનસ્વામીની અદ્ભુત પ્રતિમા
સૌરાષ્ટ્રની ભૂમિને
ધન્યતા અપાવનાર
શ્રદ્ધા ભક્તિની જ્યોતસમા, આવા પૂજનીય, વંદનીય અને સ્પર્શનીય પવિત્ર સ્થાનોની ભાવયાત્રા દ્વારા સૌ સિદ્ધગતિને પામે અને આત્મિક સામ્રાજ્યની સૌને અનુભૂતિ થાય એ જ શુભાભિલાષા...
: સૌજન્ય :
શ્રી પીયાવા શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
મુ. પીયાવા - સાવરકુંડલા પાસે (સૌરાષ્ટ્ર)