________________
Jain Education Intemational
સંસારના આધિ-વ્યાધિ અને ઉપાધિમાં ગ્રસ્ત માનવીને પવિત્ર જીવનની પ્રેરણા ભરી કવિતાના પાન આવા જિનમંદિરો અને જિનબિંબોના દર્શનથી જ થાય છે. આવા પવિત્ર સ્થળો ખરેખર તો આત્માને તારનારા બની રહે છે.
શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન
તળાજા તાલુકાના દિહોર નગરનાં જિનાલયમાં
શ્રી સંભવનાથ ભગવાન
શ્રી શ્રેયાંસનાથ ભગવાન
For Private & Personal Use Only
સૌજન્ય :
www.jainelibrary.org
ઈ ' શ્રીમતી હર્ષાબેન મહેન્દ્રકુમાર વલ્લભદાસ શાહ સહપરિવાર
દીહોર નિવાસી (હાલ : ઘાટકોપર, મુંબઈ)