________________
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainullbrary.o
૫.પૂ.આ.
શ્રી શાંતીનાથ ભગવાન
Nevaato)
.સા.
(OJee
શ્રીચીંતામણી પાર્શ્વનાથ ભગવાન પ્રતિષ્ઠાઃ સં. ૨૦૧૦ વૈશાખ સુદ ૧૧
શ્રી શાંતીનાથ ભગવાન
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના ભદ્રાવળ ગામમાં પ્રાચીન સમયનું લાકડાનું જિનાલય ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. તેના જિર્ણોદ્ધાસ્મો લાભ ભદ્રાવળના વતની ત્રણ વર્ષોથી મુંબઈમાં વસવાટ કરતા શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ છગનલાલ શાહ પરિવારને મળ્યો. આખુએ દેરાસર સંપૂર્ણ રીતે તૈયાર કરાવ્યું. તેની પ્રતિષ્ઠા શ્રી નેમિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી સોમચન્દ્રસૂરિજી મ.સા.ના વરદ હસ્તે ફરી વખત જેઠ વદી-૩ના રોજ ભારે ઠાઠમાળથી કરાવી. નવા ભગવાન શ્રી સહખ઼રૂણા પાર્શ્વનાચનું સ્થાપન કરાવેલ છે. તે દિવસે ભદ્રાવળના પાંચરે ગામોનું સ્વામિવાત્સલ્ય રખાયેલ,