________________
GYA8A8A8A8888888888888888888888888888
૩૩ દી અ faહરમાન વીશ તીર્થકર ભગવંતોને નમો નમ:
કિ8
નવોપકારી ગુરુદેવને ભાવવંદનાઓ
888888888888888888888888
ગુણાધિક અને રત્નાધિક ગુરુભગવંતો તે તો છે મોક્ષ-મિનારાની પગથાર, હ પરમગુરુ પરમાત્માની કૃપા છે તેની પાસે, જે કરી શકે આત્મ-તત્ત્વ વિચાર. જૈની
શાસ્ત્રોનો સાર છે એવો હે નર-નારા કે આ સંસાર છે સદાય અસાર, માટે જ, શ્રમણત્વ છે માનવભવનો આધાર.
વિ.સં. ૨૦૬૦ (ઈ.સ. ૨૦૧૧) શ્રાવણ સુદી ૧૨ (તા. ૧૦-૮-૨૦૧૧) બુધવારે રાત્રે ૧૨-૩૦ કલાકે મહામંત્ર નવકારનું શ્રવણ-મરણ અને શરણ લઈ સમાધિમરણને સંપ્રાપ્ત કરી જનાર હે તપસ્વીરત્ન ગુરુદેવ પ.પૂ.પં.પ્રવર જયસોમવિજયજી મહાત્મ!
જ્યારે અંતસમયપૂર્વની આપની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મજબૂત મનની તંદુરસ્ત આરાધનાના સમાચાર છે. આપશ્રીના જ લખેલ છેલ્લા પત્રથી જાણયા, ત્યારે ઉપકૃત શિષ્ય એવા મારું મન ભગવાન મહાવીરની અંતિમ દર જ દેશનાનું મનોમંથન કરવા લાગેલ.
जिणवयणे अणुरत्ता, जिणवयणे जे करेंति भावेणं ।
अमला असंकिलिढ्ढा, ते होंति परित्तसंसारी ॥ આપશ્રીની હતી તે કાયિક વેદના અને અત્રે થયેલ માનસિક સંવેદના...કે
એ ઉપકાર તમારો કદીય ન વિસરું....હે ઉપકારી! આજે સંપૂર્ણ આયુ સમાપ્તિ સાથે સ્વર્ગ સંચરણ સમયે જાગી છે પ્રશસ્ત ભાવનાઓ કે આપશ્રીના પરમોપકારના ત્રણને યત્કિંચિત્ ફેડવા કરીશું પુરુષાર્થ.
(૧) નિકટના દિવસોમાં નવકાર મંડળો, પરિચિતો અને સાંસારિક સંબંધીઓ મારફ્ત થાય રૂા. એકાવના 0 લાખ જેટલી સખાવતો તે પાછી સાતેય ક્ષેત્રોમાં.
(૨) આપશ્રીની સંયમ પયયના ૫૧મા વરસની સાથે આયુસમાપ્તિ નિમિત્તે વિવિધ આરાધક મંડળો કરશે. છે પૂરા એકાવન હજાર સામાયિકની મૌન આરાધના. . (૩) દુર્ગતિનાશક અને મહામંગળકારી નવલખા નવકાર જાપની પ્રેરણા વિધિવત્ નવા ૫૧૦૦ ભાવિકોને સાથે છે તેટલા જ બીજા આરાધકોને ભવાલોચના માટે માર્ગદર્શન. છે (૪) ૫૧૦ નૂતન લેખ સર્જન દ્વારા શ્રુતારાધના અને જિનશાસન સેવા.
(૫) ૫૧ જેટલા સવિશુદ્ધ સંયમપૂતોની હાર્દિક અનુમોદના, પ્રવચન, લેખન કે ગુણાનુવાદ દ્વારા. મહામંત્રને ઝ) ૬૮ લાગેટ ઉપવાસ દ્વારા સાધી સહસ્ત્રફણા પાર્શ્વપ્રભુના સુરતસ્થિત જિનાલયમાં અમીઝરણા અને કેસરની વૃષ્ટિ છે
વિ.સં. ૨૦૩૦ના ચાતુર્માસ દરમ્યાન કરાવનાર હે પુણ્યાત્મ આપશ્રીની દિવ્ય કૃપાથી ભારતવર્ષમાં પ્રારંભ થયેલ વીસ અબજ નવકારના સામૂહિક જાપ કદાચ હવે ૨૭ થી ૩૬ અબજ જાપ સુધી પહોંચે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. ગુરુ છે ગૌરવ, ગુરુ ગુણાલય-ગુરુતત્ત્વને જાણો. ગુવજ્ઞાને નિદર્ભ સેવી, જિનશાસન રહસ્યોને માણો.
વર્તમાનના અનેક શાસનપ્રભાવક પુણ્યાત્માઓને પણ શાસનના સાચા આરાધક બની નિકટભવી બની જવા * મૂક સંદેશ-સંકેત આપી જનાર ભવોપકારી ગુરુદેવને....
ચરણશરણકામી શિષ્ય જયદર્શનવિજયની
કોટિ-કોટિ ભાવવંદનાઓ. #88888888888888888888888888888888835
YAUA AUR 888888888888888888888888
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org