________________
નૂતન જિનાલયમાં મૂળનાયક શ્રી સુમતીનાથ ભગવાનની મૂર્તિ ખૂબજ અદ્ભુત, મનોહર અને ચમત્કારિક જણાય છે. સકલ સંઘને દર્શનનો લાભ લેવા વિનંતી.
Jain Education International
બીજા S
સં. ૨૦૦૯માં પ.પૂ.આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. ની પ્રેરક નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે
સુસંપન્ન થયો.
અમદાવાદના વિકસતા જતા એરીયામાં જ્યાં સંખ્યાબંધ ૪૦૦ જેટલા જૈન પરિવારો સ્થિર થતાં રહ્યાં છે ત્યાં સુરભિતવાટિકા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નૌતમભાઈ રસિકલાલ વકીલ પરિવારની ધર્મ ભાવનાથી એક સુંદર રળિયામણું જિનાલય આકાર પામ્યું છે. હસ્તે નીતાબેન, મનન, જૈનિક, કામીની, રિશ્મા, દેવાંશુ, આર્યમન.
સંપર્ક સ્થાન
૪૮, સુરભિતવાટિકા, નંદનબાગ સોસાયટી પાસે, એસ. પી. રીંગ રોડ, શેલાગામ-એપલહુડ સોસાયટીના ખાંચામાં, શેલા, અમદાવાદ. મો. : ૯૨૨૮૮૮૮૦૬૦
For Private & Personal Use Only
www.jainelibrarv.org