________________
.ojas.
- પૂજ્ય ગુરૂદેવ
શ્રી પુંડરીકવિજયજી મ.સા. Aિ A & B શ્રી જિનેશ્વર દેવો રૂપી સૂર્યની અનુપસ્થિતિમાં તે તારક ભગવંતોના જ પ્રતિનિધિ સમા,
જિનશાસન પ્રત્યે અનન્ય અહોભાવ ધરાવનાર, અપૂર્વ પરિણતિને ધારણ કરનારા - એવા અમારા પરમોપકારી પૂ. ગુરૂદેવને અમારી ભાવભરી વંદના.
| પૂજ્ય માતા-પિતા અપાર સ્નેહ અને સમર્પણથી સુગંધિત હતી હયાતી આપની.
અદના માનવી પ્રત્યે સમતાભરી દ્રષ્ટિ હતી આપની. સર્વ સ્વજનની ચિંતાને હેતભરી સંભાળ હૈયે જે સદા રાખતા. હવે એ કાળજીને કરૂણા, વાત્સલ્યને પ્રેમ સ્મૃતિ બની ગઈ.
આપને અમારી ભાવભરી વંદના... પરમોપકારી
પરમવંદનીય પૂ. પિતાશ્રી નરોત્તમદાસ ભાયચંદ મહેતા
પૂ. માતુશ્રી માનકુંવરબેન નરોત્તમદાસ મહેતા (સ્વ. તા. ૧૦-૦૪-૧૯૮૮),
| (સ્વ. તા. ૦૩-૦૨-૨૦૦૧) મહેતા પરિવારની યશનામી કુટુંબકથા નરપુંગવ એવા નરોત્તમદાસ, છત્રછાયા રૂપેરી આપે રે, માનકુંવર બાની કુટુંબ-વાડીમાં, પુષ્પો ખિલ્યાં સોહમણાં રે, પરિવારની કીતિ વધારે કીર્તિભાઈ, ધીરજબેન ધીર ગંભીરા રે, મધુકરભાઈ અમારા મધુરભાષી, કોકીલાબેન ગુણના રાગી રે, નિરવ-શ્વેતાની ગુણિયલ જોડી, દિવ્ય મહેતા પરિવારને સોહાવે રે, ભાવિક-અમીની આજ્ઞાકારી જોડી, સંસ્કારોનું કાવ્ય રચાય રે, બહેના રિદ્ધિનું સોળભથ્થુ શોભે,
હેત્વીબેનના વર્ષીતપ ઉજવાયેરે, શ્રુતિબેન છે શ્રુતરાગી, ચશ્વીબેન * & RINT
યશ અપાવે રે, મહેતા પરિવાર સહુ સાથે મળી, શ્રી અહંદપૂજન વર્ષીતપના તપસ્વી ભણાવે રે , અરિહંત પ્રભુની ઉપાસના કરતાં, મુક્તિપુરીની જુક્તિ ૧૬ ઉપવાસના તપસ્વી કુ. હેત્વી મધુકર મહેતા સહુ વાંચ્છે રે. જિનશાસન જયવંત વર્તા...
કુ. રિદ્ધિ મધુકર મહેતા (ઉ.વ. ૧૮)
(ઉ.વ. ૨૦), શ્રી મધુકરભાઈ નરોતમદાસ મહેતા દેવગુરૂ ધર્મના ઉપાસક માનવને લક્ષ્મીની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. મહા પુણ્યનો ઉદય હોય તો લક્ષ્મીનો ઉપયોગ ધર્મકાર્યમાં, સમાજ સેવામાં, ગુરૂભક્તિમાં થઈ શકે છે. ચંચળ લક્ષ્મીનો સદુપયોગ કરી મધુકરભાઈએ ઉદારતાનું દર્શન કરાવ્યું છે. લક્ષ્મીનો સતકાર્યોમાં ઉપયોગ થાય તે જીવનની સાર્થકતા છે. મધુકરભાઈએ જીવનમાં સગુણને ખીલવીને ખૂબ જ ઉદારતાથી અને હર્ષોલ્લાસપૂર્વક ઉછળતા હૈયે ધનનો સદુપયોગ કરી મહાન પુણ્ય ઉપાર્જન કરેલ છે, કરી રહ્યા છે. ધન્ય મહેતા પરિવારની શાસન સેવાને...
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org